ગુજરાત હિત પાર્ટીના કાર્યકરો સાગમટે ભાજપામાં જોડાયા

ગુજરાતમાં ભાજપાની મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં ચાલી રહેલી વિકાસ યાત્રાને ધ્યાને લઇ ભવ્ય અને દિવ્ય ગુજરાત નિર્માણના કાર્યમાં જોડાવવાના હેતુથી ગુજરાત હિત પાર્ટીના અધ્યક્ષ ભીમજીભાઈ ડી. પ્રજાપતિ આખીયે પાર્ટીનું ભાજપામાં વિલીનીકરણ કરી કાર્યકર્તાઓ સાથે સાગમટે ભાજપામાં જોડાયા છે.
ભાજપાના પ્રદેશ કાર્યાલય ખાતે આજ રોજ તેમણે રૂબરુ આવીને પત્રકારોની હાજરીમાં ભાજપામાં જોડાવવાની જાહેરાત કરી છે. ભીમજીભાઈ ગુજરાતની
વિકાસ યાત્રાને આગળ વધારવાના એક માત્ર શુભ હેતુથી ભાજપામાં જોડાયા છે.












Click it and Unblock the Notifications
