ધારાસભ્યોને પરત જતા અટકાવાયા, બેભાન કરવાના ઇન્જેક્શન આપવામાં આવ્યા: ગોપાલ ઇટાલિયા
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ભાજપ મહારાષ્ટ્રના શિવસેનાના ધારાસભ્યોને બંધક બનાવ્યા હોવાના આક્ષેપ કર્ય હતા. મહારાષ્ટ્રના ધારાસભ્યો સૂરતની લા મેરીડિયન હોટેલમાં રોકાયે છે. શિવસેનાન કેબિનેટ મંત્રી એકનાથ સિંદ
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ભાજપ મહારાષ્ટ્રના શિવસેનાના ધારાસભ્યોને બંધક બનાવ્યા હોવાના આક્ષેપ કર્ય હતા. મહારાષ્ટ્રના ધારાસભ્યો સૂરતની લા મેરીડિયન હોટેલમાં રોકાયે છે. શિવસેનાન કેબિનેટ મંત્રી એકનાથ સિંદેના નેતૃત્વમાં ગુજરાતમાં ગઇ કાલ રાત્રે આવી ગયા હતા.

આ મામલે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ભાજપને આ મામલે ઘેરવા પ્રયાસ કર્યો હતો. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ હતુ કે, ધારાસભ્યો હોટેલમાથી ભાગવનો પ્રયાસ કરતા નવસારી પાસેથી પોલીસ દ્વારા પ્રેશર કરીને પકડી પાડ્યા હતા. જ્યારે કેટલાક ધારાસભ્યોને 108 મારફતે સિવિલ હોસ્પિટલ લાવી ઘેનનું ઇન્જેક્શન મારી બેહોશ કરવામાં આવ્યા હતા. ભાજપ કૂટ નીતિ અપનાવી ધારાસભ્યો પર પ્રેશર બનાવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
