GSEB Result 2018: આજે ગુજરાત બોર્ડનું 12 સાયન્સનું પરિણામ, અહીં કરો ચેક

ગુજરાત બોર્ડે એક નોટિફિકેશન જારી કરીને આ વાતની પુષ્ટિ કરી છે કે ગુરુવારે GSEB Class 12th Science Stream નું પરિણામ આજે સવારે જાહેર કરવામાં આવશે.

ગુજરાત બોર્ડે એક નોટિફિકેશન જારી કરીને આ વાતની પુષ્ટિ કરી છે કે ગુરુવારે GSEB Class 12th Science Stream નું પરિણામ આજે સવારે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જઈને પોતાનું પરિણામ જાણી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગુજરાત સ્કૂલ એજ્યુકેશન બોર્ડ 10 મે ના રોજ માત્ર સાયન્સ સ્ટ્રીમના પરિણામની જ ઘોષણા કરશે. GUJCET 2018 નું પરિણામ પણ આજે જાહેર કરવામાં આવશે. દસમાંનું પરિણામ 25 મે ના રોજ જારી કરવામાં આવશે.

gseb

તેમને જણાવી દઈએ કે ગુજરાત બોર્ડની 12 માં ની પરીક્ષાઓનું આયોજન આ વર્ષે માર્ચમાં કરવામાં આવ્યુ હતુ. લગભગ 17 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 10 લાખ એસએસસી અને 5.5 લાખ એચએસસી જનરલ અને 1.5 લાખ વિદ્યાર્થીઓ સાયન્સ પ્રવાહના હતા.

આ રીતે તમારુ પરિણામ ચેક કરો

સૌથી પહેલા ગુજરાત બોર્ડની અધિકૃત વેબસાઈટ www.gseb.org પર જવ. ગુજરાત બોર્ડની એસએસસી અને એચએસસીના આપેલા પરિણામ લિંક પર ક્લિક કરો. પોતાનો રોલ નંબર/રજિસ્ટ્રેશન નંબર નાખીને લોગ-ઈન કરો અને પોતાનું પરિણામ જુઓ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X