કોંગ્રેસ દ્વારા 6 સપ્ટેમ્બરે ગુજરાત બંધનું એલાન, રાષ્ટ્રપતિ શાસનની માગ
અમદાવાદ, 5 સપ્ટેમ્બર : સસ્પેન્ડેડ ડીજીપી ડી.જી વણજારાએ પોતાના પત્ર દ્વારા મોદી સરકાર પર આરોપો લગાવ્યા જેને આધાર બનાવીને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ ફરીથી સક્રીય અવસ્થામાં આવી છે અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારનો વિરોધ નોંધાવવા માટે 6 સપ્ટેમ્બરના રોજ ગુજરાત બંધની જાહેરાત કરી છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ગુજરાતની ભાજપ સરકારે લોકાયુક્તના કાયદાને આયોજનબદ્ધ રીતે નબળો પાડી દીધો છે, આ ઉપરાંત તેમણે વણઝારાકાંડને પાયો બનાવીને ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ કરી હતી.












Click it and Unblock the Notifications
