ભાજપે જાહેર કર્યું 34 ઉમેદવારોનું છઠ્ઠું લિસ્ટ, જાણો કોને મળી ટિકિટ

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે તેનું છેલ્લું લીસ્ટ બહાર પાડ્યું છે. ભાજપે તેના 34 ઉમેદવારોનું લીસ્ટ જાહેર કર્યું. આ લિસ્ટમાં ભાજપે ત્રણ સીટોને બાદ કરતા તમામ બેઠકો પર તેના ઉમેદવારોને રીપીટ કર્યા છે. અસારવામાં પ્રદીપ પરમારને સીટ અપાઇ છે તો નરહરિ અમીનની પણ ટિકિટમાંથી બાદબાકી થઇ છે.ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં આ છેલ્લા લિસ્ટ મુજબ કોને ક્યાંથી મળી સીટ વિગતવાર જાણો અહીં.

bjp

1. પાલનપુર- લાલજીભાઇ પ્રજાપતિ
2. ડીસા- શશિકાંતભાઇ પંડ્યા
3. રાધનપુર- લવિંગજી ઠાકોર
4. સિદ્ધપુર - જયનારાયણ વ્યાસ
5. વિસનગર- ઋષિકેશ પટેલ
6. બેચરાજી- રજનીભાઇ પટેલ
7. બાયડ - ઉદેસિંહ ચૌહાણ
8. ગાંધીનગર દક્ષિણ - શંભુજી ઠાકોર
9. ગાંધીનગર ઉત્તર- અશોકભાઇ પટેલ
10. કલોક - ડૉ. અતુલભાઇ પટેલ
11. વિરમગામ- તેજીશ્રીબેન પટેલ
12. સાણંદ - કનુભાઇ મકવાણા
13. ઘાટલોડિયા- ભુપેન્દ્રભાઇ પટેલ
14. વેજલપુર- કિશોરભાઇ ચૌહાણ
15. એલીસબ્રીજ - રાકેશભાઇ શાહ
16. નારણપુરા- કૌશિક પટેલ
17. બાપુનગર - જગરુપસિંહ રાજપૂત
18. અમરાઇવાડી- એચ.એસ.પટેલ
19. દરિયાપુર - ભરતભાઇ બારોટ
20. મણિનગર - સુરેશભાઇ પટેલ
21. દાણીલીમડા- જીતુભાઇ વાઘેલા
22. સાબરમતી - અરવિંદ પટેલ
23. અસાવરા- પ્રદીપભાઇ પરમાર
24. બોરસદ - રમણભાઇ સોલંકી
25 આણંદ- યોગેશભાઇ પટેલ
26. પેટલાદ- સી.ડી.પટેલ
27. મહુધા - ભરતસિંહ પરમાર
28. કપડવંજ - કનુભાઇ ડાભી
29. લુણાવાડા- જુવાનસિંહ ચૌહાણ
30. લીમખેડા - શૈલેષભાઇ ભાભોર
31. વાઘોડિયા- મધુભાઇ શ્રીવાસ્તવ
32. છોટાઉદેપુર- જશુભાઇ રાઠવા
33. સયાજીગંજ - જીતુભાઇ સુખડિયા
34. અકોટા- સીમાબેન મોહિલ

English summary
Gujarat Election 2017 : BJP releases sixth and last list of 34 candidates for election

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.