• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત ચૂંટણી : બીજા તબક્કામાં સૌથી વધુ મતદાન થરાદમાં સૌથી ઓછું ગાંધીધામમાં

|
gujarat-assembly-election-2012
ગાંધીનગર, 18 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ 2012ના બીજા તબક્કાની 95 બેઠકો માટે 17 ડિસેમ્બર, 2012ના રોજ 71.85 ટકા મતદાન થયું છે. બંને તબક્કાના મતદાનની સરેરાશ 71.32 ટકા થવા જાય છે. ભારતના ચૂંટણી પંચે જાહેર કરેલા સત્તાવાર આંકડાઓ અનુસાર 73.55 ટકા મતદાન પુરૂષોએ કર્યું છે. જયારે 70.01 ટકા મતદાન મહિલા મતદારોએ કર્યું છે. કુલ 79 અન્ય મતદારો પૈકી 12 એટલે કે, 15.19 ટકા અન્ય મતદારોએ તેમના મતાધિકારનો પ્રયોગ કર્યો છે, એમ મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું છે.

બીજા તબક્કામાં સૌથી ઓછું મતદાન કચ્છની ગાંધીધામ(અજા) બેઠક પર 61.04 ટકા અને સૌથી વધારે મતદાન બનાસકાંઠાના થરાદમાં 84.96 ટકા નોંધાયું છે. સૌથી વધુ 75.56૬ ટકા મતદાન સાબરકાંઠા જિલ્લામા થયું છે જયારે સૌથી ઓછું 67.77 ટકા મતદાન કચ્છ જિલ્લામાં થયું છે. જિલ્લાવાર મતદાનની ટકાવારી નીચે પ્રમાણે છે.

જિલ્લાનું નામ મતદાનની ટકાવારી
કચ્છ 67.77
બનાસકાંઠા 74.89
પાટણ 70.92
મહેસાણા 73.64
સાબરકાંઠા 75.56
ગાંધીનગર 74.45
અમદાવાદ 68.56
આણંદ 74.89
ખેડા 72.17
પંચમહાલ 71.48
દાહોદ 68.48
વડોદરા 72.27
કુલ 71.85

બીજા તબક્કે આ 95 બેઠકો માટે મતદાન થયું હતું. તેમાં કચ્છની તમામ 6, ઉત્તર ગુજરાતની 49 તથા મધ્ય ગુજરાતની તમામ 49 બેઠકો માટે મતદાન થયું હતું. ઉત્તર ગુજરાતની કુલ 53 બેઠકોમાંથી 4 બેઠકો માટે પ્રથમ તબક્કે મતદાન થઇ ગયું હતું. બાકી રહેતી 49 બેઠકો માટે બીજા તબક્કામાં મતદાન યોજાયું હતું. બેઠકવાર મતદાનની ટકાવારી આ મુજબ છે.

બેઠક ક્રમાંક બેઠકનું નામ મતદાનની ટકાવારી
કચ્છ

1 અબડાસા 72.96
2 માંડવી 71.43
3 ભુજ 68.11
4 અંજાર 71.54
5 ગાંધીધામ (અજા) 61.04
6 રાપર 62.49

ઉત્તર ગુજરાત
7 વાવ 77.04
8 થરાદ 84.96
9 ધાનેરા 76.45
10 દાંતા (અજજા) 74.24
11 વડગામ (અજા) 71.34
12 પાલનપુર 70.17
13 ડીસા 69.71
14 દિયોદર 81.63
15 કાંકરેજ 71.17
16 રાધનપુર 68.18
17 ચાણસ્મા 69.35
18 પાટણ 69.64
19 સિદ્ધપુર 76.95
20 ખેરાળુ 70.61
21 ઊંઝા 69.32
22 વિસનગર 73.88
23 બેચરાજી 74.69
24 કડી (અજા) 77.02
25 મહેસાણા 74.23
26 વીજાપુર 74.82
27 હિમ્મતનગર 78.65
28 ઇડર (અજા) 77.95
29 ખેડબ્રહ્મા (અજજા) 75.01
30 ભિલોડા (અજજા) 72.34
31 મોડાસા 75.13
32 બાયડ 75.78
33 પ્રાંતીજ 74.13
34 દહેગામ 73.12
35 ગાંધીનગર દક્ષિણ 72.64
36 ગાંધીનગર ઉત્તર 71.13
37 માણસા 80.05
38 કલોલ 75.88
41 ઘાટલોડિયા 71.58
42 વેજલપુર 70.52
43 વટવા 68.82
44 એલિસબ્રિજ 67.03
45 નારણપુરા 69.30
46 નિકોલ 67.53
47 નરોડા 64.93
48 ઠક્કરબાપાનગર 68.10
49 બાપુનગર 67.15
50 અમરાઈવાડી 65.59
51 દરિયાપુર 70.09
52 જમાલપુર-ખાડિયા 67.76
53 મણિનગર 69.44
54 દાણીલીમડા (અજા) 67.99
55 સાબરમતી 69.60
56 અસારવા (અજા) 67.24
57 દસ્ક્રોઈ 71.14

મધ્ય ગુજરાત
108 ખંભાત 73.08
109 બોરસદ 72.45
110 આંકલાવ 78.27
111 ઉમરેઠ 74.05
112 આણંદ 73.42
113 પેટલાદ 76.43
114 સોજિત્રા 77.62
115 માતર 75.23
116 નડિયાદ 66.80
117 મહેમદાબાદ 74.63
118 મહુધા 69.63
119 ઠાસરા 71.38
120 કપડવંજ 74.31
121 બાલાસિનોર 73.22
122 લુણાવાડા 67.10
123 સંતરામપુર (અજજા) 68.81
124 શહેરા 74.15
125 મોરવા હડફ (અજજા) 69.00
126 ગોધરા 71.09
127 કાલોલ 73.47
128 હાલોલ 76.34
129 ફતેપુરા (અજજા) 65.86
130 ઝાલોદ (અજજા) 66.87
131 લીમખેડા (અજજા) 78.95
132 દાહોદ (અજજા) 64.20
133 ગરબાડા (અજજા) 57.40
134 દેવગઢબારિયા 79.63
135 સાવલી 76.84
136 વાઘોડિયા 77.08
137 છોટા ઉદેપુર (અજજા) 66.73
138 જેતપુર (અજજા) 71.97
139 સંખેડા (અજજા) 73.17
140 ડભોઈ 77.01
141 વડોદરા શહેર (અજા) 68.33
142 સયાજીગંજ 68.45
143 અકોટા 68.16
144 રાવપુરા 67.86
145 માંજલપુર 69.80
146 પાદરા 79.78
147 કરજણ 78.38

More gujarat assembly election 2012 NewsView All

English summary
Gujarat Election : In the second phase of Gujarat election, voting for 97 constituencies are over. constituencies wise voting percentage are here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more