ગુજરાતઃ પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે
ગુજરાતના વલસાડમાં એક પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી ગઈ છે.
વલસાડઃ ગુજરાતના વલસાડમાં એક પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી ગઈ છે. ઘટના સ્થળે ફાયરબ્રિગેડની ગાડીઓ હાજર છે અને આગ પલર કાબુ મેળવવાની કોશિશ ચાલુ છે. હાલમાં જાનમાલના કોઈ પ્રકારના નુકશાનના સમાચાર નથી.













Click it and Unblock the Notifications
