ગુજરાત: જુની સચિવાલયમાં લાગી આગ, જાનહાની ટળી, ફાયરબ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે

ગાંધીનગરમાં જૂના સચિવાલયના બ્લોક નંબર 16ના બીજા માળે આગ લાગી છે. આગને કાબૂમાં લેવા ફાયરવિભાગની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. હાલ ફાયર ફાઇટર આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ પ્રાથમિક માહિતીમાં આગને કારણે

ગાંધીનગરમાં જૂના સચિવાલયના બ્લોક નંબર 16ના બીજા માળે આગ લાગી છે. આગને કાબૂમાં લેવા ફાયરવિભાગની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. હાલ ફાયર ફાઇટર આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ પ્રાથમિક માહિતીમાં આગને કારણે કોઇ જાનહાની થઇ નથી. આ આગ લાગવા પાછળનું કારણ હજી જાણી શકાયુ નથી.

Sachivalaya

મળતી માહિતી પ્રમાણે વિકાસ કમિશ્નરની કચેરીની બિલ્ડિંગમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના લગભગ આજે સવારે જૂના સચિવાલયની ઓફિસે ખુલ્યા પહેલા બની હોવાની ચર્ચાઈ રહ્યુ છે. જેના કારણે જાનહાનિ ટળી હતી. જોકે કચેરીમાં રહેલા સરકારી કાગળ, ફર્નિચર અને ડિજિટલ ડીવાઈસને નુકસાન ગયુ હશે તેવુ અનુમાન લગાવાઈ રહ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X