ગુજરાત ગૌરવ યાત્રા દ્વારકાથી પ્રસ્થાન થયા બાદ વડત્રા પહોંચી
દ્વારકાથી પોરબંદરની ગુજરાત ગૌરવ યાત્રા દ્વારકાથી પ્રસ્થાન થયા બાદ વડત્રા પહોંચી હતી. જેમાં મયુર ગઢવી, અભય તેમજ તુલસી ચાવડા અને ભગવાનજીએ સ્વાગત કર્યું હતું.
દ્વારકાથી પોરબંદરની ગુજરાત ગૌરવ યાત્રા દ્વારકાથી પ્રસ્થાન થયા બાદ વડત્રા પહોંચી હતી. જેમાં મયુર ગઢવી, અભય તેમજ તુલસી ચાવડા અને ભગવાનજીએ સ્વાગત કર્યું હતું.

ગુજરાત ગૌરવ યાત્રામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રી કીરીટસિંહ રાણા, પૂર્વ મંત્રી જવાહર ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ કવાડીયા, પોરબંદરના જિલ્લા પ્રમુખ કીરીટ મોઢવાડીયા, જામનગર જિલ્લા પ્રભારી અભય ચૌહાણ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખ રાજી, દેવભૂમિ દ્વારકા મહામંત્રી મયુર ગઢવી, જામખંભાળિયા તાલુકા મહામંત્રી કાના કરમુર, પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરી, દેવભૂમિ દ્વારકા કિસાન મોરચા ઉપપ્રમુખ સગા રાવલિયા સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Click it and Unblock the Notifications