487 કરોડના ખર્ચે ગુજરાતમાં 10 નવા ફ્લાયઓવર બનશે

કેન્દ્રની મોદી સરકારનું બજેટ આજે આવ્યું જ છે, ત્યાં જ ગુજરાત સરકારે પણ કેટલીક મોટી જાહેરાત કરી છે.

કેન્દ્રની મોદી સરકારનું બજેટ આજે આવ્યું જ છે, ત્યાં જ ગુજરાત સરકારે પણ કેટલીક મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે અહીં ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે રાજ્યના ત્રણ ભાગોમાં 10 નવા ફ્લાયઓવર બનાવવાની જાહેરાત કરી છે. આ બધા જ ફ્લાયઓવર પહેલા ચરણમાં છે અને લગભગ 487 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ભૂમિ-અધિગ્રહણ થયું તો ખેડૂતો દરિયામાં ખેતી કરવા લાગ્યા

આ ત્રણ ભાગોમાં 10 નવા ફ્લાયઓવર બનશે

આ ત્રણ ભાગોમાં 10 નવા ફ્લાયઓવર બનશે

આ નવા ફ્લાયઓવર ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મુખ્ય રસ્તાઓ પર બનાવવામાં આવશે. રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે રસ્તા નિર્માણ વિભાગે રાજ્યના ઢાંચાને ફેલાવવા માટે આયોજન કર્યું છે. આયોજનના પહેલા ચંરણમાં 10 ફ્લાયઓવર માટે કરોડો રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે.

નવા ઓવરબ્રીજોને મંજૂરી આપવામાં આવશે

નવા ઓવરબ્રીજોને મંજૂરી આપવામાં આવશે

તેની સાથે રાજ્ય સરકારે હાલના રસ્તાઓને લાંબા અને કાચા રસ્તાને લાઈનિંગ કરવાની પણ વાત કહી છે. ફ્લાયઓવર ફોર-લેન રોડ જંક્શન પર પણ બનશે. નીતિન પટેલ અનુસાર આવનારા સમયમાં ટ્રાન્સ્પોર્ટને સક્ષમ બનાવવા ફ્લાયઓવર બનાવવાની યોજના પણ બનાવવામાં આવી છે. જલ્દી વધારે નવા ફ્લાયઓવર માટે પણ મંજૂરી આપવામાં આવશે.

નવા ફ્લાયઓવરનો ખર્ચ કરોડોમાં

નવા ફ્લાયઓવરનો ખર્ચ કરોડોમાં

1) આણંદ કરમસદ હાઇવે પર બોરસદમાં 45
2) સિદ્ધપુરના દેથલી કોર્સ રોડ પર 35
3) પાટણના નવજીવન હોટેલ ક્રોસ રોડ પર 27
4) ભુજ-લખપત રોડ પર (બે ફ્લાયઓવર) 36
5) મહેસાણાના મોઢેરા ક્રોસ રોડ પર 110
6) સુરત કડોદરા રોડ પર 110
7) સૌરાષ્ટ રાજકોટ જામનગર રોડ પર 60
8) ગાંધીનગરમાં રક્ષા શક્તિ સર્કલ પર 50
9) ગાંધીધામ ટકોર રોડ પર 17

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X