સગીરને માર મારતા ગુજરાત હાઇકોર્ટે જામનગર પોલીસ અને જેટકો કંપનીની ઝાટકી
ગુજરાત હાઇકોર્ટ જામનગર પોલીસને સગીર યુવાનને માર મારવા મામલે ઝટકણી કાઢી કઢી હતી. કોર્ટે જામનગર પોલીસને પુછ્યુ હતુ કે, કયા કાયદા અનુસાર પોલીસને સગીરને માર મારવાની સત્તા મળી છે. દેશ આઝાદ થઇ ગયો છે. પોલીસ કાયદો કેમ હાથમાં લે છે. ? હાઇકોર્ટે નોધ્યુ હતુ કે, આ પ્રકારના કિસ્સા બહુ ગંભીર છે. પોલીસ પોતાને દાદા માનવાનું બંધ કરે.

જામનગરમાં માલિકીની જમીનામં જેટકો દ્વારા પરવાનગી વગર થાંભલા નાથી દિધા હતા. જેનો ખેતરના માલિક સગીર યુવાનો વિરોધ કર્યો હતો. ત્યાર પાદ પોલીસ દ્વાર સીગર યુવાનને ઉઠાવી લઇ જઇને ઠોર માર માર્યો હતો. આ મામલે સીગરની માતાએ પોલીસ સામમે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેની સામે ગુજરાત હાઇકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.












Click it and Unblock the Notifications
