હથિયારનો પરવાનો જીવના જોખને ધ્યનામાં રાખીને આપવમાં આવે, બેંક બલેન્સને જોઇને નહી

ગુજરાત હાઇકોર્ટે હથિયારના પરવાનાને લઇને મહત્વનો ચુકાદો આપ્યો છે. રજ્ય સરકારના ગૃહ વિભાગ અને રાજકોટ કલેક્ટરના હૂકમને ગુજરાત હાઇકોર્ટે ગેરકાયદેસર ઠરાવ્યો હતો. સાથે અરજદારને સત્તાવાળાઓને રમાન્ડ બક કરી આઠ સપ્તાહમાં તેના પર નવસરથી નિર્ણય લેવા હુકમ કર્યો હતો.

GUJARAT HIGH COURT
ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ વૈભવી ડી. નાણાવટીએ આ ચુકાદમાં જણાવ્યુ હતુ કે, હથિયારના પરવાના માટેની અરજીમાં નિર્ણિત કરતી વખતે વ્યક્તિની જીવનુ જોખમ છે કે કેમ તે જ મુદ્દો પ્રાથમિક વિચારમામાં લેવાનો હોય છે.

હાઇકોર્ટ જણાવ્યુ હતુ કે, સત્તાવાળાઓએ ફખ્ત અરજદારને જીવનુ જોખમ છે કે કેમ તેને ધ્યનામાં રાખીને જ હથિયારનો પરવાનો આપવાનો હોય છે. ઇન્કમટેક્સના રિટર્નની કે નાણાકીય આવકની કોઇ જ જરૂરીયાત હોતી નથી. આવક અને ઇન્કમટેક્ષ રિટર્નના આધારે હથિયારનો પરવાનો આપવાનો ઇનકાર કરવો તે આર્મ્સ એક્ટની કમલ 14 ના ભગ સમાન ગણાવ્યુ હતો.

આ મામલે અરજદાર દ્વારા એવા કારણ સાથે હથિયારની માગ કરવામાં આવી હતી કે, ખેતિવિષયક ઉત્પાદનના વ્યવસાય સાથે જોડાયેલો છે. અને મુખ્યત્વે ખેડૂત પાસેથી એક ત્ર કરીને તેમનું ઉત્પાદન ખેતી બજાર વેચાણ કરે છે. અરજદાર ખેડૂતોને નાણા ધિરાણ આપવાનું પણ કામ કરે છે. અરજદાર નાણાં ધિરાણ આપવાનં પણ કામ કરે છે. ધણીવાર મોટી રકમ લઇને એક સ્થળેથી ભીજા સ્થળે લઇને જવાનું થાય તે સજોગોમાં તેમના જીવની સુરક્ષા માટે સ્વરક્ષણ માટે હથિયારની જરૂરિયાત રહે છે. અરજાદની આ પ્રકારન અજીને સત્તવાળાઓએ ફગાવી દિધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X