For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્થિક સ્વાતંત્રતાની દ્રષ્ટિએ ગુજરાત ટોચ પર, બિહાર, બંગાળ નીચલા સ્થાને

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 9 જાન્યુઆરી : આર્થિક સ્વતંત્રતા તથા વ્યાપક વૃદ્ધિની દ્રષ્ટિએ દેશના 20 મોટા રાજ્યોની યાદીમાં ગુજરાતને પ્રથમ સ્થાને મુકવામાં આવ્યું છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ભારતીય રાજ્યોમાં આર્થિક સ્વતંત્રતા-2012માં આ તાત્પર્ય નિકાળવામાં આવ્યું હતું. મંગળવારે જેને ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગર્વનર તથા રાજ્યસભાના સભ્ય વિમલ જાલાને રજૂ કરી હતી.

આ રિપોર્ટને પ્રમુખ અર્થશાસ્ત્રી વિવેક દેબરાય, લવીશ ભંડારી, અશોક ગુલાટી તથા સ્વીનાથન અય્યરે લખી છે. જેમાં ગુજરાત બાદ તમિલનાડુ તથા મધ્યપ્રદેશને રાખવામાં આવ્યું છે. ઇકોનોમિકલ ફ્રિડમ ઇંડેક્સને કેનાડાના ફરાસેર ઇન્સ્ટીટ્યુટ દ્રારા વિકસિત પ્રણાલીના આધારે તૈયાર કરવામાં આવી છે. આ આર્થિક કામગીરી, રાજ્ય સ્તીયર સુધાર તથા વ્યાપક વૃદ્ધિનો સંકેતક છે.

narendra-modi-no-1

રિપોર્ટ અનુસાર ગુજરાત ફ્રિડમ ઇડેક્સ તેજીથી વધી રહ્યો છે અને અંદાજે 0.64 ટકા છે. આ તમિલનાડુ તથા મધ્યપ્રદેશ (0.56 ટકા)ની તુલનામાં ખૂબ આગળ છે. આ પ્રમાણે હરિયાણા અને હિમાચલ પ્રદેશને ક્રમશ ચોથા અને પાંચમું સ્થાન મેળવ્યું છે. ગુજરાતમાં ભાજપ ફરી એકવાર સત્તામાં આવી છે. રિપોર્ટ અનુસાર આર્થિક આઝાદી સૂચકાંક (2011) પ્રમાણે પશ્વિમ બંગાળ, ઝારખંડ તથા બિહાર સૌથી નિચલા સ્થાને છે.

English summary
Narendra Modi-led Gujarat has topped the list of 20 large states in terms of economic freedom, governance and inclusive growth, says a report released on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X