ગુજરાત: જેલમાં બંધ ભાજપા નેતાની વિદેશી યુવતી સાથે ફોટો વાયરલ

પોલીસ ટીમ પર હુમલો કરવા અને હિંસા ભડકાવવા મામલે જેલમાં બંધ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા નેતા દિપક વાનિયાની વિદેશી મહિલા સાથે અર્ધનગ્ન ફોટો વાયરલ થયા પછી પાર્ટી પણ તેનાથી દૂર ખસી ગયી છે.

પોલીસ ટીમ પર હુમલો કરવા અને હિંસા ભડકાવવા મામલે જેલમાં બંધ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા નેતા દિપક વાનિયાની વિદેશી મહિલા સાથે અર્ધનગ્ન ફોટો વાયરલ થયા પછી પાર્ટી પણ તેનાથી દૂર ખસી ગયી છે. ભાજપા સુરેન્દ્ર નગર યુનિટે સોમવારે જણાવ્યું કે ભાજપનો દિપક વાનિયા સાથે હવે કોઈ સંબંધ નથી. તેમના નિવેદનમાં જણાવવામાં આવ્યું કે દીપકની હરકતોને જોઈને તેને ગયા મહિને જ પાર્ટીથી બહાર કરી દેવામાં આવ્યો છે.

વહાર્ટસપ પર શેર કરવામાં આવી ફોટો

વહાર્ટસપ પર શેર કરવામાં આવી ફોટો

દિપક વાનિયા વાઘવાન શહેરમાં બીજેપી યુવા મોરચો સચિવ હતા. આ નેતાની વિદેશી યુવતી સાથે અર્ધનગ્ન ફોટો બહાર આવ્યા પછી તેની પાર્ટી પર સતત હુમલા કરવામાં આવ્યા હતા. તે જોતા સોમવારે ભાજપે પોતાને દિપક વાનિયાથી અલગ કરી લીધી. દિપક વાનિયાની ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ ચુકી છે.

પોતે જ ફોટો શેર કરી હતી

પોતે જ ફોટો શેર કરી હતી

સૌથી પહેલા દિપક વાનિયાની વિવાદિત ફોટો ગરવી ગુજરાત, બીજેપી નામના વહાર્ટસપ ગ્રુપ પર શેર કરવામાં આવી હતી. આ ગ્રૂપના એડમીન સુરેન્દ્ર નગરના ચિરાગ પટેલનું કહેવું છે કે શનિવારે દિપક વાનિયાએ જ ગ્રુપ પર ફોટો શેર કરી હતી. ચિરાગે જણાવ્યું કે દિપક વાનિયાએ તે ફોટોને તેનો પ્રોફાઈલ ફોટો પણ બનાવ્યો હતો.

હિંસા ભડકાવવા મામલે જેલમાં બંધ છે દિપક વાનિયા

હિંસા ભડકાવવા મામલે જેલમાં બંધ છે દિપક વાનિયા

પોલીસ ટીમ પર હુમલો કરવા અને હિંસા ભડકાવવા મામલે દિપક વાનિયા જેલમાં બંધ છે. દિપક વાનિયાની 19 જૂને ધરપકડ કરીને તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો. દિપક વાનિયા પર દારૂના અડ્ડા પર છાપામારી કરવા આવેલી પોલીસ ટીમ પર હુમલો કરવા અને હિંસા ભડકાવવાનો મામલો નોંધાયેલો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X