ગુજરાતના કુલ 19 જવાનોને રાષ્ટ્રપતિના પોલીસ ચંદ્રકો એનાયત
અમદાવાદ, 26 જાન્યુઆરી: 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. ગુજરાત સરકારે ગણતંત્ર દિવસની ઉજવણી ડાંગ જિલ્લા ખાતે કરી હતી. આ અવસરે ગુજરાત પોલીસ ખાતાના કુલ 19 જવાનેને રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા છે.
આજના દિવસે ભારતનું પોતાનું બંધારણ અમલમાં આવ્યું હતું. ડાંગ ખાતે ગુજરાતના રાજ્યપાલ કમલા બેનિવાલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં રાષ્ટ્રધ્વજને હવામાં લહેરાવ્યો હતો અને ધ્વજવંદન કર્યું હતું. ત્યારબાદ રાજ્યપાલે ગણતંત્ર માટેની પરેડનું નિરિક્ષણ કર્યું હતું. જેમાં એસઆરપી, પોલીસ, નાગરિક સંરક્ષણ દળ, રક્ષાશક્તિ યુનિવર્સિટીના તાલિમાર્થીઓ મળીને 11 પ્લેટુન્સમાં 600 જેટલા જવાનાએ પરેડ નિરિક્ષણ કરાવ્યું હતું.
રાજ્યપાલ દ્વારા પરેડ નિરિક્ષિણ થઇ ગયા બાદ તેઓ અને મુખ્યમંત્રીએ પોતાના મુળ સ્થાને બિરાજ્યા હતા, અને ત્યારબાદ માર્ચ પાસ્ટ અને ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ ઝાંખીઓનું પ્રદર્શન કારાયું હતું. તેમજ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. બાદમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલના હસ્તે પોલીસ જવાનો, અને વિવિધ ક્ષેત્રે ઉમદા પ્રદાન કરવા બદલ પુરસ્કાર એનાયત કરાયા હતા.
જેમાં ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ 19 પોલીસ અધિકારીઓ અને જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા. જેમાં ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતા ચાર આઇપીએસ અધિકારીઓનો સમાવેશ થાય છે.

19 પોલીસ જવાનોને રાષ્ટ્રપતિના ચંદ્રકો
ગુજરાત સરકારે ગણતંત્ર દિવસની ઉજવણી ડાંગ જિલ્લા ખાતે કરી હતી. આ અવસરે ગુજરાત પોલીસ ખાતાના કુલ 19 જવાનેને રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા છે.

19 પોલીસ જવાનોને રાષ્ટ્રપતિના ચંદ્રકો
ગુજરાત સરકારે ગણતંત્ર દિવસની ઉજવણી ડાંગ જિલ્લા ખાતે કરી હતી. આ અવસરે ગુજરાત પોલીસ ખાતાના કુલ 19 જવાનેને રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા છે.
-
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
