Gujarat Rain Update: 24 કલાક દરમિયાન રાજ્યમાં થશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Update: ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી માટે યલો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
રાજ્યના બાકીના ભાગોમાં આગામી સાત દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. આગામી 7 દિવસ માટે ગુજરાત, દીવ, દમણ અને દાદરા અને નગર હવેલી માટે હવામાન ચેતવણી નીચે મુજબ છે.
દિવસ 1 : ગુજરાત પ્રદેશના અલગ-અલગ સ્થળોએ, ખાસ કરીને નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.
દિવસ 2 થી 7: કોઈ નોંધપાત્ર હવામાન ચેતવણીઓ નથી.
આગામી 7 દિવસો માટે હવામાનની આગાહી
15 ઓગસ્ટ - બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જેવા ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગર્જના સાથે વરસાદની સંભાવના છે. આ સાથે ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ થશે.
સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

16 ઓગસ્ટ - બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જેવા ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગર્જના સાથે વરસાદની સંભાવના છે.
ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
17 ઓગસ્ટ - બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જેવા ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગર્જના સાથે વરસાદની સંભાવના છે.
ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અમુક સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં મધ્યમ વરસાદ નોંધાશે.
18 ઓગસ્ટ - બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગર્જના સાથે વરસાદની સંભાવના છે.
નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદ થશે.
19 ઓગસ્ટ - બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગર્જના સાથે વરસાદની સંભાવના છે.
નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદ થશે.
20 ઓગસ્ટ - બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગર્જના સાથે વરસાદની સંભાવના છે.
નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદ નોંધાશે.
21 ઓગસ્ટ - બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગર્જના સાથે વરસાદની સંભાવના છે.
નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદ થશે.












Click it and Unblock the Notifications
