For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તમ ગુણવત્તાલક્ષી કામગીરી બદલ ગુજરાત રેરાને ISO 9001: 2015 પ્રમાણપત્ર એનાયત

ગુજરાતમાં રેરાની ઉત્તમ કામગીરી માટે આઇિએસઓ સર્ટી ફિકેટ આપવામાં આવ્યુ છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રના નિયમ મુજબ કરવામા આવેલ કામગીરી માટે સર્ટી ફિકેટ આપવામાં આવ્યુ છએ.

|
Google Oneindia Gujarati News

રીયલ એસ્ટેટ ક્ષેત્રના નિયમન અને વિકાસ માટે રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ) એકટ, ૨૦૧૬ અન્વયે રીયલ એસ્ટેટ પ્રોજેક્ટના અસરકારક અમલીકરણ, પારદર્શી રીતે મિલકતની ખરીદી, રીયલ એસ્ટેટ ક્ષેત્રે ગ્રાહકોના હિતના રક્ષણ અર્થે તેમજ તે સંદર્ભે ઉદભવતા વિવાદોના ઝડપી નિરાકરણ માટેની પ્રવૃતિઓ માટે ગુજરાત રેરાને ISO 9001:2015 આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

Bhupendra patel

વધુમાં સમયાંતરે રેરા કાયદા અંતર્ગત જાહેર સેવાઓના ધોરણને જાળવવા માટે તમામ અધિકારીઓ - કર્મચારીઓ તથા રાજ્યના સ્ટેહોલ્ડર્સ સાથેની ભાગીદારી સાથે રેરા ઓથોરીટી કાર્યક્ષમતા, ધોરણો અને સેવાઓની ગુણવત્તા અંગે કાર્યરત છે તેમ ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું હતુ.

English summary
Gujarat RERA Awarded ISO 9001: 2015 Certification
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X