Gujarat Weather: આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી, છોટાઉદેપુરમાં ભારે વરસાદ

Gujarat Weather: આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Heavy Rain

ગુજરાતમાં 26 જુલાઈ બાદ વરસાદનું વધશે જોર

વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ગુજરાતમાં 26 જુલાઈ બાદ વધશે વરસાદનું જોર અને અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી, ભાવનગર, કચ્છ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 54.67% જેટલો નોંધાયો

આજે સવારે 08:00 કલાક સુધીમાં ગુજરાતમાં આવેલ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 58.19% તેમજ અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 60% કરતાં વધુ ભરાઈ ગયા છે. રાજ્યના 28 જળાશયો 100%, 62 જળાશયો 70થી 100%, 41 જળાશયો 50થી 70%, 37 જળાશયો 25થી 50% તેમજ 38 જળાશયો 25% કરતાં ઓછા ભરાયેલા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે 48 ડેમ હાઇ એલર્ટ, 17 ડેમ એલર્ટ અને 25 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X