GUJCET 2020નુ પરિણામ જાહેર, આ રીતે ચેક અને ડાઉનલોડ કરો
ગુજરાત કૉમન એન્ટ્રન્સ ટેસ્ટ(GUJCET) 2020નુ પરિણામ આજે ગુજરાત શાળા શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરી દેવામાં આવ્યુ છે.
ગુજરાત કૉમન એન્ટ્રન્સ ટેસ્ટ(GUJCET) 2020નુ પરિણામ આજે ગુજરાત શાળા શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરી દેવામાં આવ્યુ છે. GSEB GUJCET 2020ના પરીક્ષાર્થીઓ તેમનુ પરિણામ gseb.org વેબસાઈટ પર જઈ એડમિટ કાર્ડમાં આપેલ તેમનો રોલ નંબર નાખી જાણી શકે છે.

GUJCET 2020 પરિણામઃ કેવી રીતે ચેક અને ડાઉનલોડ કરશો
- ગુજરાત શિક્ષણ બોર્ડની અધિકૃ વેબસાઈટ gseb.org પર જાવ.
- GUJCET Result 2020ની લીંક પર ક્લિક કરો.
- જરૂરી તમામ માહિતી ભરો.
- સબમિટ બટન પર ક્લિક કરો.
- તમારી સ્ક્રીન પર GUJCET 2020નુ પરિણામ દેખાશે.
- પરિણામને ડાઉનલોડ કરી તેની પ્રિન્ટઆઉટ કાઢી લો.
અહીંથી જુઓ પરિણામઃ ડાયરેક્ટ લીંક












Click it and Unblock the Notifications
