For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલ 12 માર્ચે કોંગ્રેસ જોઈન કરશે, જામનગરથી ચૂંટણી પણ લડશે

પાટીદાર અનામત આંદોલન દ્વારા ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કરનારો એક ચર્ચીત ચહેરો એટલે હાર્દિક પટેલ

|
Google Oneindia Gujarati News

પાટીદાર અનામત આંદોલન દ્વારા ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કરનારો એક ચર્ચીત ચહેરો એટલે હાર્દિક પટેલ.. આ હાર્દિક પટેલ હવે લોકસભાની ચૂંટણી દ્વારા સીધો રાજકારણમાં સામેલ થઇ શકે છે. પાટીદારો માટે અનામતની માંગણી કરીને રાતોરાત લાઈમ લાઈટમાં આવી જનાર હાર્દિક પટેલ આગામી લોકસભા ચૂંટણીમાં ઝુકાવશે. યુપીમાં યોજાયેલી એક રેલીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

Hardik Patel

હાલમાં ખબર આવી રહી છે કે પાટીદાર નેતા હાર્દિક પટેલ 12 માર્ચે કોંગ્રેસ જોઈન કરશે અને જામનગરથી લોકસભા ચૂંટણી પણ લડશે. સૂત્રો ઘ્વારા જણાવ્યું હતું કે, પટેદાર સમુદાય માટે આરક્ષણની માગણી કરનારી આંદોલનની આગેવાની કરનાર હાર્દિક પટેલ પક્ષના વડા રાહુલ ગાંધીની હાજરીમાં કૉંગ્રેસમાં જોડાશે.

જામનગર લોકસભા બેઠક હાલમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ના પૂનમબેન માદામ પાસે છે કોંગ્રેસ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને રાજ્યની છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં તેમને ભાજપને સખત લડત આપી હતી.

આ પણ વાંચો: પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાના મૂડમાં નથી મોદી: હાર્દિક પટેલ

English summary
Hardik Patel Will Join Congress on March 12
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X