કિશોર ભજિયાવાલાની અધધ.. સંપત્તિ પર નાખો નજર
છેલ્લા કેટલાક સમયથી આખા દેશમાં જેનું નામ કાળા નાણા માટે ચર્ચાઇ રહ્યુ છે તે કિશોર ભજિયાવાલાના ભંડાર પર એક નજર...
છેલ્લા કેટલાક સમયથી આખા દેશમાં જેનું નામ કાળા નાણા માટે ચર્ચાઇ રહ્યુ છે તે કિશોર ભજિયાવાલાના ભંડાર પર એક નજર...

૨૦૦ કરોડની મુંબઈના કાંદિવલીમાં જમીન
૨૫૦ કરોડ વ્યાજે ફરે છે
૧૨૫ કરોડની ઉધના ઉદ્યોગનગર સંઘમાં મિલકત
૩૦૦ કરોડની સુરત, નવસારી, વાપી સહિત રાજયભરમાં મિલકત
૪૦૦ મિલકત ઉધના સહિત શહેરમાં ભાડે
૫૫૦ કેરેટ હીરાના ઝવેરાત (કિં. ૧.૫૦ કરોડ)
૧૬.૫૦ કિ.ગ્રા. સોનું (કિં. ૪ કરોડ)
૫૦ લાખની રાડો સહિતની સોનાની ૧૨ ઘડિયાળ
૩૩૫ કિ.ગ્રા. ચાંદી (કિં. ૧.૨૫ કરોડ)
૨૫ કરોડનો વેસુમાં બંગલો
૨૫ કરોડનું નવસારીમાં ફાર્મહાઉસ
૧૮ કરોડના પીપલોદના લક્ઝુરિયામાં બે પેન્ટહાઉસ
૧૫ કરોડના ભરથાણાના સ્વીમપેલેસમાં બે લક્ઝુરિયસ ફ્લેટ
૩ કરોડની ભાડાની આવક
૪.૫૦ કરોડની વ્યાજની આવક
૧.૦૬ કરોડની ૨૦૦૦ની નવી નોટો
૪૪ લાખની રદ અને ચલણી નાની નોટો












Click it and Unblock the Notifications
