પાટણમાં ભારે વરસાદ, ઘરોમાં ભરાયા પાણી- સોસાયટીઓ બેટમાં ફેરવાઇ

દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાના વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે જ્યારે અમુક રાજ્યોમાં હજુ પણ ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ગુજરાતમાં પણ ચોમાસાએ ઘમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. રાજ્યમાં ક્યાયક ધોધમાર તો ક્યાક

દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાના વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે જ્યારે અમુક રાજ્યોમાં હજુ પણ ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ગુજરાતમાં પણ ચોમાસાએ ઘમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. રાજ્યમાં ક્યાયક ધોધમાર તો ક્યાક ધીમીધારે વરસાદ પડ્યો હતો. પાટણમાં ભારે વરસાદ પડ્યો હતો. પાટણ જીલ્લામાં છેલ્લા ત્રણેક દીવસથી હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે.

Recommended Video

પાટણ : ભારે વરસાદને પગલે ઘરોમાં પાણી ભરાયા, સોસાયટીઓ બેટમાં ફેરવાઇ

Patan

પાટણ જીલ્લાના સિદ્ધપુર તાલુકામા્ં ગતરાતથી ભારે વરસાદ પડ્યો છે. અહીં માત્રા 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખબક્યો છે. ભારે વરસાદના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે તથા અનેક સોસાયટીઓમાં તથા લોકોના ઘરોમાં પાણી પાણી જોવા મળ્યું છે. મોડી રાત્રે વરસાદે તોફાની બેટીંગ કરતા વિસ્તારમાં પુર જેવો માહોલ સર્જાયો છે. સોસાયટીમાં અને ઘરોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X