જેની સામે બે વાર હાર્યા તે વર્ષાબેન દોષીએ ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય દળોના નેતાઓ એક બીજાના પક્ષોમાં આવ જાવ કરતા હો છે. જયનારાયણ વ્યાસ ભાજપને છોડી તેના અમુક જ કલાકોમાં હિમાંશુ વ્યાસે પણ કોંગ્રેસમાથી રાજુનામું આપી દિધુ હતુ. હિમાંશુ વ્યાસે કોગ્રેસ છોડીને ભ
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય દળોના નેતાઓ એક બીજાના પક્ષોમાં આવ જાવ કરતા હો છે. જયનારાયણ વ્યાસ ભાજપને છોડી તેના અમુક જ કલાકોમાં હિમાંશુ વ્યાસે પણ કોંગ્રેસમાથી રાજુનામું આપી દિધુ હતુ. હિમાંશુ વ્યાસે કોગ્રેસ છોડીને ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. પાર્ટી બદલવાની એવી હવા ચાલી રહી છે કે, બંને પાર્ટીના નેતાઓ નવી પાર્ટી આમ આદમી પાર્ટીમાં પણ જોાડાઇ રહ્યા છે. અત્યાર સુધી ભાજપ કોંગ્રેસ સહિત કેટલાય નેતા આમ આદમી પાર્ટીનો ભાગ બની ચૂક્યા છે.

કોગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ હિમાંશુ વ્યાસે ભાજપમાં જોડાઇ ગયા હતા. ઇન્ડિયા ઓવરસીજ કોગ્રેસના પ્રભારી હિમાંશુ વ્યાસે કોગ્રેસના તમામ પ્રકારના હોદ્દા પરથી રાજીનામું આપી દિધુ હતુ. હિમાંશુ પટેલની જેમની સામે હાર થઇ હતી તે વર્ષાબેન દોષીએ હિમાંશુ પટેલને ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતુ. હિમાંશુ પટેલ અને વર્ષાબેન દોષી બે વાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સામે સામે લડી ચૂક્યા છે.
બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના ટોચના નેતા જય નારાયણ વ્યાસે પણ ભાજપને અલવિદા કહી દિધુ હતુ. તેમણે ભાજપ છોડવાનું કારણ જણાવ્તા કહ્યુ હતુ કે, અધ્યક્ષે હમેશા સહયોગ કર્યો છે પણ નાની નાની વાતો કરવી ઠીક નથી. તેઓ સી.આર. પાટીલથી નારાજ હોવાનું તેમના દ્વારા નિવેદનો આપવામાં આવ્ય હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
