વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હિરાબાએ સામાન્ય પરિવારનાં બાળકોને રાષ્ટ્રધ્વજ વિતરણ કર્યુ
આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણીના ભાગરુપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગાંધીનગરના રાયસણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હિરાબાએ ૧૦૦ વર્ષની જૈફ વયે પણ પોતાના નિવાસસ્થાને બાળકોને રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કર્યું હતું અને બાળકો
આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણીના ભાગરુપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગાંધીનગરના રાયસણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હિરાબાએ ૧૦૦ વર્ષની જૈફ વયે પણ પોતાના નિવાસસ્થાને બાળકોને રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કર્યું હતું અને બાળકો સાથે તેમણે પણ તિરંગો લહેરાવ્યો હતો. હિરાબાએ પોતાના ઘરની નજીકમાં આવેલ ગુડા ના મકાનોમાં રહેતાં મધ્યમવર્ગિય અને સામાન્ય પરિવારનાં બાળકોને તિરંગાનું વિતરણ કર્યું ત્યારે વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.













Click it and Unblock the Notifications
