Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાત રાજ્યનું ધોરણ 10નું પરિણામ જાહેર, આ રીતે ચેક કરો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યુ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યુ છે. પરિણામ જીએસઈબીની અધિકૃત વેબસાઈટ પર www.gseb.org મૂકવામાં આવ્યુ છે. સમગ્ર રાજ્યનું 66.97% પરિણામ જાહેર થયુ છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લાનું 79.63% પરિણામ આવ્યુ છે. સૌથી ઓછુ પરિણામ છોટા ઉદેપુરનું 46.38% પરિણામ આવ્યુ છે. ગુજરાતમાં કુલ 11,59,762 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 7,05,465 વિદ્યાર્થીઓ અને 4,54,297 વિદ્યાર્થીનીઓ હતી.

Gujarat Board 10th Result 2019

આ રીતે ચેક કરો

  • સૌથી પહેલા બોર્ડની અધિકારીક વેબસાઈટ gseb.org પર જાઓ
  • હોમ પેજ પર gseb.org લિંક પર ક્લિક
  • તેની સાથે જ એક નવી વિન્ડો ખુલી જશે, જેમાં તમે તમારો રોલ નંબર અને બાકીની જાણકારી જેવી કે તમારી જનમતીથી લખીને સબમિટ કરી શકો
  • તમારું પરિણામ તમારી સામે હશે, તમે તમારું રિઝલ્ટ ડાઉનલોડ પણ કરી શકો છો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ધોરણ 10 પરિણામમાં વિદ્યાર્થીનીઓનું 72.64 ટકા પરિણામ જ્યારે વિદ્યાર્થીઓનું 62.83 ટકા પરિણામ આવ્યુ છે. 4974 વિદ્યાર્થીઓએ એ1 ગ્રેડ, 32375 વિદ્યાર્થીઓએ એ2 ગ્રેડ, 70677 વિદ્યાર્થીઓએ બી1, 129629 વિદ્યાર્થીઓએ બી2 ગ્રેડ મેળવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X