For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેવો રહ્યો મોદીનો જન્મદિવસ, એક તસવીરી ઝલક...

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 18 સપ્ટેમ્બરઃ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરાયા બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો 63મો જન્મ દિવસ ગઇકાલે ધામધૂમથી ઉજવાઇ ગયો. ગુજરાત સહિત દેશભરમાં મોદીના જન્મ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં ચાર ચાંદ એટલા માટે લાગ્યા કારણ કે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીને પોતાના વડાપ્રધાન ઉમેદવાર જાહેર કર્યા હતા.

મોદી પોતાના જન્મ દિવસે પોતાના માતા હીરાબાના આશિર્વાદ મેળવવા માટે તેમના નિવાસસ્થાને ગયા હતા. મોદીએ મીડિયાને જણાવ્યું કે માતા હીરાબાએ પાઠવેલા આશિર્વાદ અંગે મોદીએ કહ્યું કે, માતાના આશિર્વાદથી વિશેષ કઇ હોતું નથી. ત્યારબાદ મોદી ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને પણ મળવા ગયા હતા. ત્યારબાદ ગાંધીનગર ખાતે મોદીને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાત અને દેશના ખૂણેખૂણેથી મોભીઓએ આવીને તેમને શુભેચ્છા પાઠવી હતી. જેમાં વડોદરાના ગાયવાડ પરિવારના મોભીઓ, કલાકારો, હાસ્ય કલાકારો તેમજ વિવિધ સમાજ અને સંપ્રદાયનાના આગેવાનો મંચ પર આવીને મોદીને ભેંટ સોગાદો આપીને તેમના લાંબા જીવન માટે અને વડાપ્રધાન પદ માટે શુભેચ્છા પાઠવી હતી.

નરેન્દ્ર મોદીનો જન્મદિવસ કેવો રહ્યો તેની તસવીરી ઝલક..

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

Greetings from Tokyo, Japan with a cake!

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

ગાંધીનગર ખાતે મોદીને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

આ કાર્યક્રમમાં ગુજરાત અને દેશના ખૂણેખૂણેથી મોભીઓએ આવીને તેમને શુભેચ્છા પાઠવી હતી. જેમાં વડોદરાના ગાયવાડ પરિવારના મોભીઓ, કલાકારો, હાસ્ય કલાકારો તેમજ વિવિધ સમાજ અને સંપ્રદાયનાના આગેવાનો મંચ પર આવીને મોદીને ભેંટ સોગાદો આપીને તેમના લાંબા જીવન માટે અને વડાપ્રધાન પદ માટે શુભેચ્છા પાઠવી હતી.

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

કાર્યક્રમમાં ગુજરાત અને દેશના ખૂણેખૂણેથી મોભીઓએ આવીને તેમને શુભેચ્છા પાઠવી હતી. જેમાં વડોદરાના ગાયવાડ પરિવારના મોભીઓ, કલાકારો, હાસ્ય કલાકારો તેમજ વિવિધ સમાજ અને સંપ્રદાયનાના આગેવાનો મંચ પર આવીને મોદીને ભેંટ સોગાદો આપીને તેમના લાંબા જીવન માટે અને વડાપ્રધાન પદ માટે શુભેચ્છા પાઠવી હતી.

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

કાર્યક્રમમાં ગુજરાત અને દેશના ખૂણેખૂણેથી મોભીઓએ આવીને તેમને શુભેચ્છા પાઠવી હતી. જેમાં વડોદરાના ગાયવાડ પરિવારના મોભીઓ, કલાકારો, હાસ્ય કલાકારો તેમજ વિવિધ સમાજ અને સંપ્રદાયનાના આગેવાનો મંચ પર આવીને મોદીને ભેંટ સોગાદો આપીને તેમના લાંબા જીવન માટે અને વડાપ્રધાન પદ માટે શુભેચ્છા પાઠવી હતી.

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

Signing their well wishes to Shri Narendra Modi at the BJP Headquarters in Delhi

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

Special Yagya organized by Bihar BJP on the occasion

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

Jamalpur Hindu- Muslim Ekta Samaj celebrates Shri Modi's birthday with a cake:

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

Sand Sculpture of Shri Modi by an artist from Allahbad.

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

“NaMo Penda” created by Mr Hitesh Chotai – Owner of Shikhand Samrat Jamnagar and presented to Shri Narendra Modi.

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

"NaMo Penda" created by Mr Hitesh Chotai - Owner of Shikhand Samrat Jamnagar and presented to Shri Narendra Modi.

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

Students mark Shri Modi's Birthday by participating in Youth Parliament at Surat organized by Student Book Bank under the guidance of BJP MLA Shri Harsh Sanghvi

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

Some more rejoicing in Surat!

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

Well -wishers from Nadiad prepare a remarkable postcard for Shri Modi on his birthday

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

BJP MLA Shri Jitu Vaghani distributes "Phangayela Mag" to 5000 Anganwadi kids of Bhavnagar as a tribute to Shri Narendra Modi's birthday

English summary
How Was Narendra Modi's Birth day, see in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X