દેશમાં નવા વર્ષની ધુમ જોવા મળી, કાશ્મીરથી કુન્યાકુમારી સુધી ઉજવણી

નવા વર્ષની ઉજવણી સમગ્ર ભારતમાં ધામધુમ પૂર્વક કરવામાં અવી હતી. આવા સમયે દેશના પ્રવાસન સ્થળો પર પર્યટકોના ભારે ભીડ ઉમટી પડી હતી. જેમા કાશ્મીરથી કન્યાકુમારી સુધી લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

નવા વર્ષ 2023 ની શરુઆત થઇ ચૂકી છે. લોકો પોતા પોતાનની રીતે નવા વર્ષની ઉજવણી કરી હતી. કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી ઉજવણીમાં લોકો જૂમી ઉઠ્યા હતા. દેશના અલગ અળગ પ્રવાસન સ્થળો પર ઐતિહાસિક સ્થળો પર પણ લોકોની ભીડી જામી હતી. આવો જાણીએ દેશના અલગ અળગ ભાગમાં કેવી ઉજવણી કરવામાં આવી.

NEW YEAR

ગોવાના પબ અને બીચ પર ઉમટીપડી ભીડ

નવા વર્ષના સ્વાગત માટે ગોવા ઉજવણીમાં ડૂબી ગયુ હતુ. અંહી પર લોકો દેશના ખુણે ખુણેથી પહોચ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગોવાના લગભગ તમામ ક્લબ અને હોટેલ્સ ફુલ હતા. આના લીધે જ હોટેલ માલિકો તરફથી વધારે પૈસાની માગ કરવામાં આવતી હતી.

કોચ્ચીમાં ઉમટી ભારે ભીડ
કેરલમાં પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. પ્રદેશને દરેક મોટા શહેરોમાં લોકોની ભીડ જોવા મળી હતી. કોચ્ચીમાં લોકો ઉજવણી કરવા માટે સડકો પર ઉમટી પડ્યા હતા. કોચ્ચીમાં લોકો ઉજવણી કરવા સડકો પર લોકો આવી ગયા હતા. ભીડને જોતા ટ્રાફીક પોલીસ પહેલાથી જ સતર્ક થઇ ગઈ હતી.

મનાલીમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર

નવા વર્ષની ઉજવણી મનાલીમાં પણ કરવામાં આવી હતી. જો અંહી ઉજવણી ના કરવમાં આવે તો જાણી તે અધુરી હોત. આજ કારણ છે કે, મનાલીમાં દશેહરા કરતા પણ વધારે ભીડ જોવા મળી હતી. 2023 ને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી. ઘણી જગ્યાએ લોકોની એટલી ભીડી હતી કે,પોલીસને ભીડને કંટ્રોલ કરવી પડી હતી.

દિલ્હીમાં ઇન્ડિયા ગેટથી લઇને કનાટ પ્લેસ પર ઉમટી ભીડ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લોકોએ નવા વર્ષની ઉજવણી કરી હતી. અંહી ઇન્ડિયા ગેટથી લઇને કનાટ પ્લેસ સુધી લોકોની ભારેભીડ ઉમટી પડી છે. ભારે ઠંડી હોવા છતા લોકો પતાના પરિવાર સાથે બહાર નીકળ્યા છે.

નૈનીતાલમાં લોકોની ભીડ જામી

નૈનીતાલમાં પણ લોકોની ભીડ ઉમટી પડી હતી. તસવીરમાં ANI તરફથી શૈયર કરવમાં આવી છે. એના માટે કાશ્મીર અને કન્યાકુમારીમાં લોકોની ઉજવણી કરી રહ્યા છે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X