અડાલજમાં કેન્દ્રીય ગોડાઉન ભડકે બળ્યું જુઓ વીડિયો

ગુરુવારે રાતના ત્રણ વાગે અડાલજના ઝુડાલ પાસે આવેલા કેન્દ્રીય ગોડાઉનમાં કોઇ અગમ્ય કારણોના લીધે ભીષણ આગ લાગી. અને જોત જોતામા જ આગના ગોટે ગોટા ઉઠવા લાગ્યા. જે બાદ ફાયરબ્રિગ્રેટને જાણ કરવામાં આવી હતી. પણ આગ એટલી ભીષણ હતી કે અમદાવાદ, કલોક અને ગાંધીનગરની અન્ય 10 ગાડીઓને બોલવવામાં આવી હતી.

video

એટલું જ નહીં કલાકોની મહેનત બાદ આગ પર ફાયરબ્રિગ્રેડના જવાનોએ કાબુ મેળવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ લગભગ 1 લાખ લિટર પાણી આ આગને બુઝાવવા માટે વાપરવામાં આવ્યું હતું.

-

-

-

-

જો કે હજી આ આગ કયા કારણોસર લાગી હતી તે જાણી નથી શકાયું. સાથે જ કેન્દ્રીય વખારને આ કારણે કેટલું નુક્શાન થયું છે તે અંગે તપાસ ચાલુ છે. જો કે આ આગની ભયાનકતા જોતા આંકડો પણ મોટો આવશે તે વાત પાક્કી છે. ત્યારે ગત રાતે આ આગના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. જેને વીડિયો જુઓ અહીં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X