કોંગ્રેસે ખોદેલા ખાડા હું પૂરી રહ્યો છું : મોદી

કોંગ્રેસે જે ખાડા ખોદ્યા છે તે પુરવાનું કામ મેં કર્યું છે. મારા 10 વર્ષ ખાડા પૂરવામાં ગયા. મારી જગ્યાએ કોઇ કાચો પોચો હોત તો આ કામ કરી શક્યા ના હોત. હજી આ ખાડા પૂરાતા બીજા બે ત્રણ વર્ષ લાગશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારના મંત્રીઓ દ્વારા આચરવામાં આવેલા કોલસા કૌભાંડ, એફડીઆઇ, ડીઝાલમાં ભાવવધારા જેવા મુદ્દાઓ પર ટીકા કરી હતી.












Click it and Unblock the Notifications
