For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોને 5 વર્ષમાં કેટલુ મળ્યુ દાન જાણો વિગત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોને મળેલા દાનની વિગતો બહાર આવી છે. ગુજરાતમાં ભાજપને સૌથી વધારે 163 કરોડનું દાન જ્યારે કોગ્રેસને 10 કરોડનું દાન કોર્પોરેટ્સ કંપનીઓ દ્વારા ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા છેલ્લા 5 વર્ષમાં આ

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોને મળેલા દાનની વિગતો બહાર આવી છે. ગુજરાતમાં ભાજપને સૌથી વધારે 163 કરોડનું દાન જ્યારે કોગ્રેસને 10 કરોડનું દાન કોર્પોરેટ્સ કંપનીઓ દ્વારા ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા છેલ્લા 5 વર્ષમાં આપવામાં આવ્યુ છે. ગુજરાતમાં રાજકીય પક્ષઓને છેલ્લા 5 વર્ષમાં 591.27 કરોડનું દાન મળ્યુ છે.

FUND

એસોસિએશન ઓફર ડેમોક્રેકિટક રીફાર્મ્સ દ્વરા રાજકીય પક્ષોને આપવામાં આવતા દાન અંગેના રસદપ્રદ આંકડાની મહિતી મીડિયાને આપી છએ. જેમા રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષોને 5 વર્ષમાં કેટલી આવક થઇ છે. તેની વિગત આપવામાં આવી છે. પક્ષો દ્વારા વર્ષ 2016-17 થી 202-21 સુધીમાં 16,0071.60 કરોડની રકમ જાહેર કરવામાં આવી છે. જેમાથી 79.91 ટકા રકમ 12842.288 કરોડની આવક 8 રાષ્ટ્રીય પક્ષોની છે. પ્રાદેશિક પક્ષોને 3229.32 કરોડની આવક 5 વર્ષમાં થઇ છે. લોકસભાની ચૂંટણી પહેલા 2019-20 માં 4960.09 કરોડનું ફંડ રાષ્ટ્રીય પક્ષને મળ્યુ હતુ જ્યારે પ્રાદેશિક પક્ષોને 2018-19 દરમિયાન 1089.422 કરોડનું ફન્ડ મળ્યુ છે.

ગુજરાતના રાજકીય પક્ષોની વાત કરવામાં આવે તો ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા 343 કરોડ ્ને ઇલેક્ટ્રોલ ટ્રસ્ટ દ્વારા 74.27 કરોડ સીધા કોર્પોરેટ દાન થકી રૂપિયા 174 કરોડ દાન્ પ્રપ્ત થયુ છે. ઇલેક્ટોરલ બોન્ડથી 13 તબક્કામાં 343 દાન મળઅયો છે. જેમાથી 2019 માં 87.50 કરોડ ્ને ત્યાર બાદ 2022 માં 81.50 કરોડ મળ્યા છે. આ અંગેની તમામ વિગતો ચૂટણી પંચની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે.

English summary
In Gujarat, BJP got 163 crores and Congress got 10 crores
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X