• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SVP હૉસ્પિટલનું નામ 'આયુષ્યમાન ભારત યોજના' લિસ્ટમાંથી હટાવાયુ

|

ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલનું નામ કેન્દ્ર સરકારની 'આયુષ્યમાન ભારત યોજના'થી હટાવી દેવાયુ છે. કહેવાય છે કે કર્મચારીઓ દ્વારા હૉસ્પિટલમાં સારવાર માટે આવનારા આયુષ્યમાન કાર્ડ ધારકોથી પૈસા લેવામાં આવતા હતા, જેને કારણે આવુ કરાયુ છે. એવું પણ કહેવાય છે કે 'મુખ્યમંત્રી અમૃત યોજના' હેઠળ બી.પી.એલ કાર્ડ ધારકોને પણ સારવારની સુવિધા આપવાની યોજના હતી, તેમાં પણ ગોટાળો શરૂ થઈ જતા સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલને હવે કેન્દ્રીય યોજનાનો લાભ મળી શકશે નહિં.

15 દિવસ પહેલા ઓપરેશન થિયેટર પણ બંધ

15 દિવસ પહેલા ઓપરેશન થિયેટર પણ બંધ

આયુષ્યમાન ભારત યોજનાથી વંચિત કરાયા ઉપરાંત આશરે 15 દિવસ પહેલેથી આ હૉસ્પિટલના ઓપરેશન થિયેટર પણ બંધ કરી દેવાયા હતા. વરસાદના પાણી ભરાઈ જવાને કારણે આ ઓપરેશન થિયેટર બંધ કરાયા હતા. જેને કારણે એક અઠવાડિયાં સુધી મુખ્ય ઓપરેશન થિયેટર બંધ રહ્યુ.

કોર્પોરેટ લુક

કોર્પોરેટ લુક

અમદાવાદમાં નગર નિગમની સ્થાપના થયા બાદ સરકારે આ હૉસ્પિટલને બનાવ્યુ હતુ. જેને વીએસ હૉસ્પિટલ કહે છે. તેની પાછળનો ઉદેશ્ય શહેરની ગરીબ જનતાને આરોગ્યની સુવિધાીઓ મળી શકે, જો કે આ હૉસ્પિટલને કોર્પોરેટ લુક આપી દેવાયો. 2019માં નવીની કરણ બાદ ગરીબ જનતા માટે તેમણે નક્કી કરેલા રેટ શરૂ થયા, અને ત્યાર બાદ કર્મચારી આયુષ્યમાન ધારકોથી પણ પૈસા વસુલવા લાગ્યા.

750 કરોડનો ખર્ચ

750 કરોડનો ખર્ચ

આ વર્ષે જાન્યુઆરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલનું ઉદ્ઘાટ કર્યુ હતુ. મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન આ હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. આ હૉસ્પિટલના નિર્માણ પાછળ આશરે 750 કરોડનો ખર્ચ કરાયો હતો. આ હૉસ્પિટલ અમદાવાદ નગરપાલિકા દ્વારા બનાવડાયુ છે. આ હૉસ્પિટલને શહેરની હાઈ પ્રોફાઈલ સરકારી હૉસ્પિટલ મનાય છે.

1931માં બનાવાઈ

1931માં બનાવાઈ

તેને વીએસ હૉસ્પિટલ કહે છે. ગુજરાત સરકારે 1931માં તેનું નિર્માણ કર્યુ હતુ. પછી તેનો વિસ્તાર કરી સાબરમતી રિવરફ્રન્ટ સુધી લઈ જવાઈ. 4.58 એકર જમીનમાં ત્રણ ટાવરોમાં 1.10 લાખ વર્ગ મીટરના નિર્માણ સાથે તેને ભેળવી દેવાયુ.

18 માળની હૉસ્પિટલ

18 માળની હૉસ્પિટલ

ઉદ્ઘાટન પહેલા આ હૉસ્પિટલને નવી મલ્ટી સ્પેશ્યાલીટી હૉસ્પિટલનો લુક આપવામાં આવ્યો. આ 18 માળની બિલ્ડિંગ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. જાન્યુઆરી માસમાં આ હૉસ્પિટલ લોકો માટે ખુલ્લુ મુકાયુ.

એયર એમ્બ્યુલન્સની પણ સુવિધા

એયર એમ્બ્યુલન્સની પણ સુવિધા

આ સાર્વજનિક હૉસ્પિટલમાં 18મી માળની છત પર પહેલી વાર એયર એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. જ્યાં ઈમરજન્સી હેલીકૉપ્ટર પણ લેન્ડ થઈ શકે છે. આ હૉસ્પિટલને ચલાવવા માટે વાર્ષિક 350 કરોડ રૂપિયાની વ્યવસ્થા પણ કરાઈ.

હૉસ્પિટલની અન્ય ખાસિયતો

હૉસ્પિટલની અન્ય ખાસિયતો

-1.10 મિલિયન વર્ગ મીટર પહોળાઈ નિર્માણ, 18 ફુટબૉલ મેદાન બરાબર

-રાત્રે હેલિકૉપ્ટર માટે જર્મન તકનીક વાળી HAP લાઈટ્સ

-ભવન નિર્માણમાં 582 કરોડ, ચિકિત્સા ઉપકરણોનો ખર્ચ 168 કરોડ

-2000 ટન ક્ષમતાનો એસી પ્લાન્ટ

-7.5mW વિજળી સબસ્ટેશન

ન્યુરોમિક ટ્યુબ સિસ્ટમના 90 સ્ટેશન

ન્યુરોમિક ટ્યુબ સિસ્ટમના 90 સ્ટેશન

-12 કરોડની 3 ટેસ્લા એમઆરઆઈ મશીનો

-128 સ્લાઈસ સીટી સ્કેન મશીન

-જનરલ વોર્ડમાં એક દિવસમાં 300 રૂપિયામાં બે સમય જમવાની સુવિધા

-સેમી સ્પેશ્યલ રૂમનો 1500 જ્યારે ડિલક્સ રૂમના 2000 રુપિયા ચાર્જ

-બે બેડ વચ્ચે એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી ફંગસ વિદેશી પડદા

દરેક જનરલ વોર્ડ સાથે એક અલગ વોર્ડ

દરેક જનરલ વોર્ડ સાથે એક અલગ વોર્ડ

-18મા માળે 357 વિદ્યાર્થી સ્ક્રીન પર ઓપરેશનનું સંચાલન જોઈ શકે છે.

-બે પ્રકારની ઓડિયો વિઝ્યુઅલ સંચાર સુવિધા

-20 સ્પીડ લિફ્ટ જે રોગીની સાથે પથારીમાં પરિવર્તિત થઈ શકે છે.

-18 માળમાં 8 સીડી, 24 લિફ્ટ, બે રૈંપ

-32 ઓપરેશન થિયેટર

600 સીસીટીવી કેમેરા

600 સીસીટીવી કેમેરા

-1500 બેડની ક્ષમતા, 139 આઈસીયુ બેડ

-22 ખંડ, 90 ઓપીડી સલાહરુમ

-550 રેજિડેંટ ડૉક્ટર ક્વાર્ટર

-ગલ્સ હૉસ્ટેલ, બૉયઝ હૉસ્ટેલ

Statue Of Unityને ટાઈમ મેગેઝીનમાં સ્થાન મળતાં મોદી ખુશ થયા, કહી મોટી વાત

English summary
In Gujarat, Sardar Vallabhbhai Patel Hospital has been removed from ayushman bharat yojana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X