ગુજરાત વિધાનસભાની તમામ તૈયારી પૂર્ણ, 8 વાગે મતદાન શશે શરૂ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022 ના બીજા તબક્કાની તમદાન સવારે 8 વાગ્યે શરૂ થશે જે સાજના 5 વાગ્ય સુધી ચાલશે. વિધાનસભાની ચૂંટણીને લઇને ચૂંટણી કમીશન દ્વારા તમામ પ્રકારની તૈયારી પૂરી કરી દેવામાં આવી છએ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022 ના બીજા તબક્કાની તમદાન સવારે 8 વાગ્યે શરૂ થશે જે સાજના 5 વાગ્ય સુધી ચાલશે. વિધાનસભાની ચૂંટણીને લઇને ચૂંટણી કમીશન દ્વારા તમામ પ્રકારની તૈયારી પૂરી કરી દેવામાં આવી છએ.

બીજા તબક્કામાં યોજાનાર મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાના મતદાન થશે. જેમાથી 74 જનરલ બેઠખ અે 6 અનુસૂચિત જાતિ અને 13 અનુસૂચિત જનજાતીના બેઠકો પર મતદાન થશે. આ ચૂટમીમાં કુલ 833 ઉમેદવારો જમાતી 764 પુરુષ ઉમેદાવાર અને 69 મહિલા ઉમેદવાર મેદાને છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધારે 29 ઉમેદવારો બાપુનગરમાં અને સૌથી ઓછા 3 ઉમેાદવારો ઇડરમા છે. 61 જેટલા રાષ્ટ્રીય અને પ્રદેશિક પક્ષ મેદાને છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીં સૌધી વધાર મતદારો 2,07,761 મતદારો સૌથી મોટો વિધાનસભા મતવિસ્તાર ઘાટલોડિયા છે જેમા 4,28,542 મતદારો છે.
અમદાવાદનો સૌથી મોટો વિધાનસભા મતવિસ્તાર રાધનપુર 2,544 કિમી છે. વિધાનસભાની ચૂંટણીમાં કુલ મતદારો: 2,51,58,730 છે જેમા 1,29,26,501 પુરૂષ મતદારો અને 1,22,31,335 મહિલા મતદારો અને 894 ત્રીજી જાતિના મતદારો છે. 18થી 19 વર્ષની વયના મતદારો: 5,96,328 છે. 99 વર્ષથી વધુ વય ધરાવતા મતદારોઃ 5,412 સેવા મતદારોઃ કુલ 18,271 જ્યારે 17,607 પુરૂષ 664 મહિલા છે. NRI મતદારોઃ કુલ 660 છે. જેમાા 505 પુરૂષ અને 155 મહિલાઓ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન સ્થળો: 14,975 જેમા 2,904 શહેરી વિસ્તારોમાં અને
12,071 ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન થશે.
મતદાન મથકો: 26,409 જેમા 8,533 શહેરી વિસ્તારોમાં અને 17,876 ગ્રામ્ય મતદાન મથકો આવેલા છે. વિશિષ્ટ મતદાન મથકોઃ 93 મોડલ મતદાન મથકો 93 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો, 93 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો, 651 સખી મતદાન મથકો અને 14 યુવા સંચાલિત મતદાન મથકો
મતદાન મંથકોએ કોઇ વિવાદ થાય તો તેના પર નજર રાખવા માટે વેબકાસ્ટીંગ થનાર મતદાન મથકોમાં 13,319 મતદાન મથકો પર વેબકાસ્ટીંગ થશે.
EVM-VVPAT: 37,395 BU,
36,016 CU અને
39,899 VVPAT
પાટણની 18-પાટણમાં 16 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ જ્યારે અમદાવાદના 47-નરોડામાં 17 ઉમેદવારો, 49-બાપુનગરમાં 29 ઉમેદવારો અને 50-અમરાઈવાડીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ વપરાશે.
મતદાન સ્ટાફની વિગતઃ કુલ 1,13,325 કર્મચારી/અધિકારી
29,062 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને
84,263 પોલીંગ સ્ટાફ
વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણઃ તમામ 14 જિલ્લાઓમાં
તા. 5 ડિસેમ્બરના રોજ ઉદ્યોગો-ધંધાના કામદારોને સવેતન રજા આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
