કેન્દ્રયી મંત્રી સદાનદ સૌનોવાલ દ્વારા ત્રણ દિવાદાંડીનું લોકાર્પણ
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વેરાવળ ચોપાટી પર સ્થિત દીવાદાંડી માં મ્યુઝિકલ ફાઉન્ટન, નાનું એમ્પી થિયેટર, રેસ્ટોરન્ટ અને ગાર્ડનનું લોકાર્પણ ભારત સરકારના મંત્રી સદાનંદ સૌનોવાલે દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે આપણા MP રાજેશભાઈ ચુડાસમા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામિબેન વાજા પણ ઉપસ્થિતિ રહ્યા હતા. કુલ 3 દીવાદાંડીના લોકાર્પણ કરવામાં આવ્યા જેમાં દ્વારકા, વેરાવળ અને ગોપનાથ નો સમાવેશ થાય છે.













Click it and Unblock the Notifications
