For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: જ્યારે ગુજરાતના અતિથિ સત્કારના વિશ્વમાં થયા વખાણ

ગુજરાતની ધરતી તેના અતિથિ સ્તકાર માટે હંમેશા વખણાય છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર તમામ દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કેવી રીતે થાય છે જુઓ આ વીડિયોમાં

|
Google Oneindia Gujarati News

નોંધનીય છે કે હાલ ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ચાલી રહી છે. તે માટે દેશ-વિદેશથી લોકો અમદાવાદ ખાતે આવી રહ્યા છે. એટલું જ નહીં ગુજરાત સરકાર આ માટે અમદાવાદ ખાતે ખાસ વ્યવસ્થા પણ કરી છે જેથી કરીને દેશ વિદેશની આવતા વિવિધ દેશોના પ્રતિનિધિઓનો યોગ્ય સત્કાર થઇ શકે. ત્યારે વિવિધ દેશોના પ્રતિનિધિઓને આવકારવા માટે ખાસ ઢોલીઓ અને શરણાઇ વાદકોને એરપોર્ટ ખાતે બોલવવામાં આવ્યા હતા.

vibrant gujarat

આવા સમય જ્યારે ઇઝરાયેલથી આવેલા કૃષિમંત્રીએ ગુજરાતના આવા ઉષ્માભેર આગમન સોશ્યલ મીડિયા પર આવકાર્યું હતું. અને ગુજરાતના આદર સ્તકારના વખાણ કર્યા હતા. એટલું ન નહીં તેમણે ઢોલીઓ સાથે ઢોલ પણ વગાડ્યા હતા. જે બાદ આ ટ્વિટને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રિટ્વિટ કરી હતી. ત્યારે વિદેશી પ્રતિનિધિઓનું અમદાવાદ પર કેવું સ્વાગત થાય છે જુઓ આ વીડિયોમાં....

English summary
Israel Agriculture Minister praised Gujarat government on social media. Read here what he said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X