સુરેન્દ્રનગર: IAS કે રાજેશના ઘરે IT અને EDના દરોડા
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર અને જીએડીમાં બદલી થઈને આવેલા કે રાજેશના ઘરે IT અને EDના દરોડા પડ્યા હતા.
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર અને જીએડીમાં બદલી થઈને આવેલા કે રાજેશના ઘરે IT અને EDના દરોડા પડ્યા હતા. કે રાજેશન ગાંધીનગર, સુરેન્દ્રનગર નિવાસસ્થાને સર્ચ કરવામાં આવ્યું હતું. કે રાજેશ 2011 ગુજરાત બેચના અધિકારી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટર હતા ત્યારે તેમના પર જમીન કૌભાંડ, બંદૂક પરવાનો આપવા બાબત તેમજ કોરોના દરમિયાન યુવાનને માર મારવાનો વિડીયો પણ વાઇરલ થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાનો કલેકટર તરીકેનો કાર્યકાળ વિવાદોથી ભરેલો હતો.

કેન્દ્ર પાસે સમગ્ર ભારતમાં ભ્રષ્ટ અધિકારીઓનું લિસ્ટ છે. જેમાંથી ગુજરાત બે અધિકારીઓના નામ સામે આવ્યા હતા. કે. રાજેશ અને અન્ય એક અધિકારી સામે સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ આચરવાની ફરિયાદને લઈને સરકાર દ્વારા જીએડીમાં એવી પોસ્ટ આપવામાં આવી હતી જ્યાં કોઈ કામગીરી નહોતી. આ સાથે કે રાજેશના રાજનીતિમાં સારા સંબંધ ધરાવતો હોવાનુ સામે આવ્યુ છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
