ભગવાન જગન્નાથનું આજે ભરાશે મામેરુ

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

રાજકોટ સ્વામિ. મંદિર દાન-ધર્માદાનો મામલો

રાજકોટ સ્વામિ. મંદિર દાન-ધર્માદાનો મામલો

રાજકોટ સ્વામિ. મંદિર દાન-ધર્માદાનો મામલો.ભૂપેન્દ્ર રોડ સ્વામિ. મંદિરમાં હરિભક્તોના ઉપવાસ ચાલુ.9મા દિવસે પણ હરિભક્તોના ઉપવાસ ચાલુ.

ટાટાસુમો-બાઈક વચ્ચે અકસ્માત

ટાટાસુમો-બાઈક વચ્ચે અકસ્માત

ટાટાસુમો-બાઈક વચ્ચે અકસ્માત.અકસ્માતમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત.ગામના લોકોએ ટાટાસુમોને સળગાવી.ખોજાબેરાજા ગામના પાટીયા પાસેની ઘટના.

દીપડો આદિવાસીના ઘરમાં ઘૂસ્યો

દીપડો આદિવાસીના ઘરમાં ઘૂસ્યો

ગણદેવીના ગણદેવા ગામે દીપડો આદિવાસીના ઘરમાં ઘૂસ્યો. વનવિભાગ દ્વારા દીપડાને પકડવાનો પ્રયાસ નિષ્ફળ. અંધારાનો લાભ લઈ દીપડો ભાગી ગયો.

ભગવાન જગન્નાથનું આજે ભરાશે મામેરુ

ભગવાન જગન્નાથનું આજે ભરાશે મામેરુ

ભગવાન જગન્નાથનું આજે ભરાશે મામેરુ.દસક્રોઈના કુબડથલ ગામના કિર્તીભાઈ પટેલ ભરશે મામેરુ.મામેરામાં ભગવાન જગન્નાથને પહેરાવાશે આભૂષણો.

પ્રવીણ તોગડિયા અમદાવાદમાં

પ્રવીણ તોગડિયા અમદાવાદમાં

વીએચપી-કાર્યાધ્યક્ષ ડૉ.પ્રવીણ તોગડિયા અમદાવાદમાં. ખેડૂતો માટે વીએચપીએ બનાવી નવી યોજના. ખર્ચ વગર ઉત્પાદન વધારવાની યોજના.

અસલી પોલીસે નકલી પોલીસને ઝડપી

અસલી પોલીસે નકલી પોલીસને ઝડપી

અસલી પોલીસે નકલી પોલીસને ઝડપી. ક્રાઈમ બ્રાંચે બે શખ્સોની કરી ધરપકડ. બંને શખ્સો નકલી પોલીસ બની તોડ કરતા હતા.

હથિયારો અને કારતુસના જથ્થા સાથે એકની ધરપકડ

હથિયારો અને કારતુસના જથ્થા સાથે એકની ધરપકડ

હથિયારો અને કારતુસના જથ્થા સાથે એકની ધરપકડ. આરોપી પાસેથી બે તમંચા, 10 કારતુસ ક્રાઈમ બ્રાંચે ઝડપ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X