For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાસ અદાલતે પૂર્વ IAS ઓફિસર પ્રદીપ શર્માને આપી રાહત

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

રથયાત્રાને લઈ ગૃહપ્રધાને યોજી બેઠક

રથયાત્રાને લઈ ગૃહપ્રધાને યોજી બેઠક

રથયાત્રાને લઈ ગૃહપ્રધાને યોજી બેઠક. પોલીસ વડા અને અધિકારીઓ સાથે યોજી બેઠક. રથયાત્રાની સુરક્ષાને લઈને કરી સમીક્ષા.

ધાનેરામાં સોની વેપારી પર હુમલો

ધાનેરામાં સોની વેપારી પર હુમલો

ધાનેરામાં સોની વેપારી પર હુમલો. અજાણ્યા ઈસમે કુહાડી દ્વારા કર્યો હુમલો. વેપારીની હાલત ગંભીર. બનાસકાંઠાના ધાનેરાનો બનાવ.

નવ શખ્સો સામે મામલતદારે નોંધાવી ફરિયાદ

નવ શખ્સો સામે મામલતદારે નોંધાવી ફરિયાદ

અનાજનો જથ્થો સગેવગે કરવાનો મામલો.કુલ નવ શખ્સો સામે મામલતદારે નોંધાવી ફરિયાદ.એફસીઆઈના ગોડાઉન ઈન્ચાર્જ, ગોડાઉન ક્લાર્ક, ગેટ ઈન્ચાર્જ.

પ્રદીપ શર્માને આપી રાહત

પ્રદીપ શર્માને આપી રાહત

ખાસ અદાલતે પૂર્વ IAS ઓફિસર પ્રદીપ શર્માને આપી રાહત. પૂર્વ IAS ઓફિસર પ્રદીપ શર્માના આગોતરા જામીન મંજૂર. ખાસ અદાલતે શરતો સાથે આપ્યા.

જ્વેલર્સ લૂંટ કેસ

જ્વેલર્સ લૂંટ કેસ

નંદ જ્વેલર્સ લૂંટ કેસ મામલો પોલીસે ઉલેક્યો. નંદ જવેલર્સ લૂંટ કેસ પોલીસે ડિટેક્ટ કર્યો. 3 લૂંટારુઓને ઘાટલોડિયા પોલીસે ઝડપી પાડ્યા.

ડૉ. આંબેડકરની 125મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ

ડૉ. આંબેડકરની 125મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ

આગામી 17 અને 18 જુલાઈએ ગાંધીનગરમાં થશે ઉજવણી. ડૉ. આંબેડકરની જન્મજયંતિની કરાશે ઉજવણી. ડૉ. આંબેડકરની 125મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ.

 શાળાના નવ રૂમો જર્જરિત

શાળાના નવ રૂમો જર્જરિત

ભાટસણ પ્રાથમિક શાળાના નવ રૂમો જર્જરિત હાલતમાં. ભયના ઓથાર નીચે ભણતા બાળકો. ગામ લોકો દ્વારા શાળામાં તાળાબંધીની ચીમકી.

કોંગો ફીવરથી એક મહિલાનું મોત

કોંગો ફીવરથી એક મહિલાનું મોત

ભુજમાં કોંગો ફીવરથી એક મહિલાનું મોત થતા ચકચાર મચી જવા પામી છે.માંડવી તાલુકાની રામપર ગામની મહિલાનું મોત.ભુજ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત.

જવાન દ્વારા ટ્રેનમાં યુવતીની છેડતી

જવાન દ્વારા ટ્રેનમાં યુવતીની છેડતી

આરપીએફના જવાન દ્વારા ટ્રેનમાં યુવતીની છેડતીનો મામલો. જીઆરપીએફના જવાનોએ ખોટી ફરિયાદ કરાવડાવી. યુવતીએ આરપીએફના જવાન વિરુદ્ધ ફરિયાદ કરી.

40થી વધુ લોકો ભૂખ હડતાળ પર

40થી વધુ લોકો ભૂખ હડતાળ પર

વડાલીના હાથરવા ગામે 40થી વધુ લોકો ભૂખ હડતાળ પર. દલિત સમાજના 40થી વધુ લોકો ભૂખ હડતાળ પર. પ્લોટના હક મામલે ભૂખ હડતાળ પર.

English summary
July 15 : Read local news of Gujarat here. you can read every political, crime and city news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X