ગુજરાત આસપાસ: મુખ્ય સમાચારો પર એક નજર

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અડફેટથી બાળકના મોતનો મામલો

અડફેટથી બાળકના મોતનો મામલો

BRTS બસના અડફેટથી બાળકના મોતનો મામલો. સ્થગિત કરાયેલી BRTSની બસો શરૂ કરાઈ. વધુ બસોને નુકસાન ન થાય તે હેતુથી બસો રોકી દેવાઈ હતી.

સેમેસ્ટર સિસ્ટમની સામે કરાશે વિરોધ

સેમેસ્ટર સિસ્ટમની સામે કરાશે વિરોધ

સેમેસ્ટર સિસ્ટમની સામે કરાશે વિરોધ.24 જુલાઈએ સવારે 11 કલાકે કરાશે વિરોધપ્રદર્શન.ઓલ ઈન્ડિયા DSO દ્વારા કરાશે વિરોધપ્રદર્શન.

રાજ્ય સરકારે વટહુકમ માટે ઠરાવ પાસ કર્યો

રાજ્ય સરકારે વટહુકમ માટે ઠરાવ પાસ કર્યો

રાજ્ય સરકારે વટહુકમ માટે ઠરાવ પાસ કર્યો. ઠરાવને મંજૂરી માટે રાજ્યપાલને મોકલાયો. રાજ્યપાલની મંજૂરી બાદ વટહુકમ બહાર પડશે.પાલિકા-પંચાયતના સભ્યોની જોગવાઈને લઈને ઠરાવ પાસ. જે મતદાન નહીં કરે તેમનું સભ્યપદ રદ થશે.

ગ્રામ્ય વિસ્તારોમાં એક ઇંચ વરસાદ

ગ્રામ્ય વિસ્તારોમાં એક ઇંચ વરસાદ

ધોરાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં એક ઇંચ વરસાદ ખાબકતા આનંદની હેલી.વાવણી બાદ એક મહિના બાદ વરસાદ પડતાં ખેડૂતો ખુશખુશાલ.

બાઈક સવારનું મોત થતાં ટ્રાફિકજામ

બાઈક સવારનું મોત થતાં ટ્રાફિકજામ

રાજકોટ-ભાવનગર હાઈવે પર ભારે ટ્રાફિકજામ.માર્ગ અકસ્માતમાં બાઈક સવારનું મોત થતાં ટ્રાફિકજામ.વીરનગરના ગ્રામજનોએ હાઈવે પર કર્યો ચક્કાજામ.

ડેમ છેલકાયા

ડેમ છેલકાયા

કચ્છમાં વરસાદના પગલે અનેક ડેમ છેલકાયા હોવાના સમાચાર. નદિઓમાં નવા નીરની આવક થઇ રહી છે. અછતની સ્થિતિ વચ્ચે વરસાદના આગમાનથી ખૂશીનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને ખેડૂતોમાં આનંદની હેલી જોવા મળી રહી છે.

NIDની પાછળથી મળી આવ્યો મૃતહેદ

NIDની પાછળથી મળી આવ્યો મૃતહેદ

અમદાવાદમાં યુવકનો મૃતદેહ મળતાં ચકચાર મચી જવા પામી છે. NIDની પાછળ ઝીપ ટાવર પરથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. હત્યા કરાયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો.

કેમિકલયુક્ત પાણી તળાવમા, માછલાઓના મોત

કેમિકલયુક્ત પાણી તળાવમા, માછલાઓના મોત

સુરત કેમિકલયુક્ત પાણી તળાવમાં હોવાની આશંકા. સુરત મ.ન.પા.એ પાણીના નમુના લઈ તપાસ હાથ ધરી. કતારગામ વિસ્તારમાં આવેલા લેકવે ગાર્ડનનો બનાવ. બેદરકારીના કારણે અસંખ્ય માછલાઓના મોત થયા છે.

અનામત મુદ્દે પાટિદારનું દંગલ

અનામત મુદ્દે પાટિદારનું દંગલ

વિસનગરમાં પાટીદાર સમાજ દ્વારા આજે રેલી કાઢીને અનામત આપવા માટે આવેદન આપ્યું હતું. પરંતુ સાંસદ પોતાના કાર્યાલયમાં હાજર ના હોવાથી આવેલા લોકોએ તોડફોડ કરી હતી. જેમાં પત્રકારો પર પણ હુમલો કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X