રાજનાથ સિંહે કરી આનંદીબેન સાથે વાત, પૂરતી મદદનું આશ્વાસન

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

રાજનાથસિંહે સીએમ આનંદીબહેન સાથે કરી વાત

રાજનાથસિંહે સીએમ આનંદીબહેન સાથે કરી વાત

કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે સીએમ આનંદીબહેન સાથે કરી વાત.શક્ય એટલી તમામ મદદની આપી ખાતરી.પૂરથી થયેલા નુકસાન બાબતે મેળવી માહિતી.

આસારામ સામે દાખલ થઈ શકે છે ચાર્જશીટ

આસારામ સામે દાખલ થઈ શકે છે ચાર્જશીટ

આસારામ સામે દાખલ થઈ શકે છે ચાર્જશીટ. જોધપુરમાં આજે દાખલ થઈ શકે છે ચાર્જશીટ. ગાંધીનગર કોર્ટમાં પણ આજે થશે સુનાવણી.

સિંહનો મૃતદેહ તણાઈને આવ્યો

સિંહનો મૃતદેહ તણાઈને આવ્યો

પિંગળી નજીક સિંહનો મૃતદેહ તણાઈને આવ્યો.હરણ, સહિતના વન્યપ્રાણીઓનાં મૃતદેહ તણાઈને આવ્યા.ભાવનગરના તળાજાની ઘટના.

વેપારીના મકાનમાંથી લૂંટ

વેપારીના મકાનમાંથી લૂંટ

જોડિયાના વેપારીના મકાનમાંથી લૂંટ. પહેલાવેપારીને ઘરમાંં બાંધ્યો પછી માર્યો અને ત્યારબાદ લૂંટ કરી લૂંટારુઓ ફરાર થઇ ગયા.રોકડ, દાગીના, મોબાઈલ તેમજ બાઈકની લૂંટ કરી ફરાર.

4 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ

4 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ

4 હજાર કરોડના ક્રિકેટ સટ્ટાકાંડ મામલો.4 આરોપીઓ સામે એસઓજીએ કોર્ટમાં દાખલ કરી ચાર્જશીટ.11 પાનાંની ચાર્જશીટ સાથે 810 દસ્તાવેજી પુરાવા રજૂ.

શિવસેનાના ઉપપ્રમુખની હત્યા

શિવસેનાના ઉપપ્રમુખની હત્યા

ગાંધીધામ શિવસેનાના ઉપપ્રમુખની હત્યાનો મામલો. હાઇપ્રોફાઇલ કેસમાં શિવસેનાની રજૂઆત. ભાજપના મહિલા અગ્રણીએ મદદ કરી હોવાનો આક્ષેપ.

શાહીબાગમાં હિટ એન્ડ રન

શાહીબાગમાં હિટ એન્ડ રન

શાહીબાગમાં હિટ એન્ડ રનનો કેસ નોંધાયો છે જેમાં એકનું મોત થયું છે. ટાટાસુમો કારે સાયકલ ચાલકને અડફટે લીધો. સાઇકલચાલક વૃદ્ધનું મોત, કારચાલક ફરાર. પોલીસ તપાસ શરૂ.

25 કિલો ચાંદી, 40 ગ્રામ સોનાની ચોરી

25 કિલો ચાંદી, 40 ગ્રામ સોનાની ચોરી

ચણોદમાં મહાલક્ષ્મી જ્વેલર્સમાંથી લાખોની ચોરી. જ્વેલર્સમાંથી 25 કિલો ચાંદી, 40 ગ્રામ સોનાની ચોરી. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી.

લિંબાયતના કોન્સ્ટેબલને માર મારવાનો મામલો

લિંબાયતના કોન્સ્ટેબલને માર મારવાનો મામલો

APMCના ચેરમેન રમણ જાનીના પૌત્ર સામે ગુનો દાખલ. રમણ જાનીના પૌત્ર હેરીસ જાની સામે ગુનો દાખલ.

પાગલ યુવાનની હત્યા

પાગલ યુવાનની હત્યા

કુહા ગામમાં થયેલ પાગલ યુવાનની હત્યાનો મામલો. કૂહા ગામ-આસપાસના વિસ્તારોમાં એસઆરપી તૈનાત. આગ જેવી પરિસ્થિતિના પગલે એસઆરપી પ્લાટુન ખડે પગે કરાઇ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X