ગુજરાત આસપાસ: પરીક્ષા પહેલા જ તલાટીનું પેપર લીક

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

તલાટીની પરીક્ષાનું પેપર થયું લીક

તલાટીની પરીક્ષાનું પેપર થયું લીક

તલાટીની પરીક્ષાનું પેપર થયું લીક. રૂ.4 લાખમાં પેપર લીક થયું હોવાનો થયો ખૂલાસો. ઈટીવીની બાતમીના આધારે ગાંધીનગર LCBએ કરી રેડ. અફવા કે કૌભાંડ તપાસ શરૂ.

આનંદીબહેન આજે વડોદરાની મુલાકાતે

આનંદીબહેન આજે વડોદરાની મુલાકાતે

મુખ્યપ્રધાન આનંદીબહેન આજે વડોદરાની મુલાકાતે. દેસર-વાઘોડિયામાં વિકાસકામોનું ખાતમૂર્હુત કરશે.

24 કલાકમાં પવન અને વરસાદની આગાહી

24 કલાકમાં પવન અને વરસાદની આગાહી

આણંદમાં હવામાન વિભાગની આગામી 24 કલાકમાં પવન અને વરસાદની આગાહી. 6થી 10 જૂન દરમિયાન મહત્તમ તાપમાન 39થી 40 ડિગ્રી.

રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી શક્યતા.

રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી શક્યતા.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી શક્યતા. રાહુલ ગાંધી 14થી 16 દરમિયાન ગુજરાત આવે તેવી શક્યતા.

સેવાસદન ભવનનું લોકાર્પણ

સેવાસદન ભવનનું લોકાર્પણ

સીએમ આનંદીબહેન પટેલ વડોદરામાં ડેસરમાં નવીન તાલુકા સેવાસદન ભવનનું કર્યુ લોકાર્પણ. પ્રધાન નીતિન પટેલ, સૌરભ પટેલ કાર્યક્રમમાં હાજર રહ્યા.

પાણીમાં ડૂબવાથી મોત

પાણીમાં ડૂબવાથી મોત

સિદ્ધપુર નજીક સ્પ્રિન્કલ વોટર પાર્કમાં અલ્પેશ ઠાકોર નામના યુવાનનું પાણીમાં ડૂબવાથી મોત, મૃતક અલ્પેશ ઠાકોર પાટણના હાંસાપુર ગામનો રહેવાસી.

મુખ્ય સમચાર

આજના મુખ્ય સમાચારો વીડિયોમાં, કરો એક નજર

સમાચારોથી news
ગુજરાતમાં gujarat
તસવીરો photo
ગુજરાત આસપાસ gujarat news

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X