Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Karjan Assembly By Election Result Live Update: કરજણમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલની જીત નક્કી

Karjan Assembly By Election Result Live Update: ભાજપના ઉમેદવાર અક્ષય પટેલની જીત નક્કી

- કરજણમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ 16,409 મતોથી જીત્યા.

- કરજણમાં 29માંથી 24ની ગણતરી પૂરી. ભાજપના ઉમેદવાર અક્ષય પટેલની જીત નક્કી. કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારી મતગણતરી કેન્દ્ર છોડ્યુ.

- કરજણમાં 29માંથી 21 રાઉન્ડની ગણતરી થઈ. ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ 9210 મતોથી આગળ ચાલી રહ્યા છે.

- મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ કમલમ પહોંચ્યા. લોકોમાં ઉત્સાહ. દિવાળી જેવો માહોલ.

- કરજણમાં કોંગ્રેસે જબરી લીડ કાપી. કિરિટભાઈ 22982 વોટથી આગળ

- કરજણ સીટ પર ભાજપના ઉમેદવારની ચિંતા વધી, કોંગ્રેસના ઉમેદવાર કિરિટબાઈ જાડેજાએ લીડ બનાવી

ગુજરાતની આઠ વિધાનસભા ચૂંટણી પર લેવાયેલી પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આજે કરજણ વિધાનસભા સીટ સહિત ગુજરાતની આઠ સીટ પર મતગણતરી થઈ રહી છે. કરજમ વિધાનસભા ચૂંટણી 2020 સાથે મોરબી વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી.

karjan seat

જણાવી દઈએ કે કરજણ સીટ પર ઉભેલા ઉમેદવારો પર નજર ફેરવીએ તો ભાજપ તરફથી અક્ષયકુમાર ઈશ્વરભાઈ પટેલ, ભારતીય ટ્રાઈબલ પાર્ટી તરફથી મહેન્દ્રભાઈ વસાવા, કોંગ્રેસ તરફથી કિરિટભાઈ જાડેજાને અને રષ્ટ્રિય જનક્રાંતિ પાર્ટી તરફથી દિનેશભાઈ ગોપાલભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે અપક્ષ ઉમેદવારોની વાત કરીએ તો અરિફહુસૈન સૈય્યદ, દિવ્યાનિબેન લક્ષ્મણબાઈ પરમાર, મયુર રોહિત જોશી, વાંકર નરેશભાઈ ઈશ્વરબાઈ, વસાવા રમણભાઈ ચિમનબાઈ સામેલ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X