કેશાજી ચૌહાણ : દિયોદર બેઠક ઉપરના ભાજપના ઉમેદવાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પહેલી યાદીમાં દિયોદરની બેઠક ઉપરના ઉમેદવારનું નામ જાહેર. કેશાજી ચૌહાણ દિયોદર બેઠક પરથી લડશે ચૂંટણી. કેશાજી ચૌહાણ અંગે વધુ વાંચો અહીં.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વાર તા 17 નવેમ્બરના રોજ ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં દિયોદરની બેઠક પરથી કેશાજી ચૌહાણને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે. તો કેશાજી ચૌહાણ વિશે થોડું જાણીએ. કેશાજી ચૌહાણનો જન્મ 1 જુન 1962ના રોજ બનાસકાંઠાના દિયોદર તાલુકામાં થયો હતો. તેમના બે પુત્ર અને એક પુત્રી છે. કેશાજી ચૌહાણ 2012માં પહેલી વખત ગુજરાત વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.

Gujarat BJP

myneta.in પરથી મળતી માહિતી અનુસાર કેશાજી ચૌહાણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલ છે. તેમના મુખ્ય વ્યવસાય વિશે વાત કરવામાં આવે તો ખેતી અને સમાજસેવા છે. તેમની કુલ સંપત્તિ લગભગ 43 લાખ રૂપિયા છે. તેમના પર અત્યાર સુધીમાં કોઇ પણ ગુનાહિત કેસ નોંધાયો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X