કચ્છ: ભારત-પાકિસ્તાન બોર્ડર પર 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
કચ્છમાં ભારત-પાકિસ્તાન સીમા પર ભુકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતા નોંધાઇ છે. આ આંચકો બપોરે 3 વાગ્યે 15 મિનિટે નોંધાયો છે. જેનું કેન્દ્રબિંદુ આંતરરાષ્ટ્રીય સીમાથી 10 કિલોમીટર દૂર નોંધાયું છે. ખાવડા,
કચ્છમાં ભારત-પાકિસ્તાન સીમા પર ભુકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતા નોંધાઇ છે. આ આંચકો બપોરે 3 વાગ્યે 15 મિનિટે નોંધાયો છે. જેનું કેન્દ્રબિંદુ આંતરરાષ્ટ્રીય સીમાથી 10 કિલોમીટર દૂર નોંધાયું છે. ખાવડા, લખપત, અબડાસા અને ભુજ વિસ્તારોમાં ધરા ધ્રૂજી છે. ભુકંપ આવતા લોકોની ઘરની બહાર નીકળ્યા હતા.

કચ્છમાં આજે વહેલી સવારે 7.7 મિનિટે પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 2.9ની તીવ્રતા નોંધાઈ હતી. કેન્દ્રબિંદુ ભચાઉથી 20 કિલોમીટર દૂર નોંધાયું હતું. આમ નવેમ્બરની શરૂઆતથી જ કચ્છમાં આ ત્રીજો ભૂકંપનો આંચકો છે.
આસામમાં દિવાળીના દિવસે સવારે 10.19 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા છે. આસામના તેજપુરથી 35 કિમી દૂર ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 માપવામાં આવી છેઆસામમાં દિવાળી 2021ના દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલીજીના અનુસાર આ ભૂકંપ ગુરુવારે સવારે 10.19 વાગ્યે તેજપુરથી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમમાં 35 કિમી દૂર વિસ્તારમાં આવ્યો હતો. રિકટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 માપવામાં આવી છે. જો કે, હજુ સુધી જાનહાનિ અંગેની કોઈ માહિતી સામે આવી નથી. ભૂકંપના આંચકા અનુભવાયા બાદ ઘણી જગ્યાએ લોકો ઘરની બહાર આવી ગયાં હતાં.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
