Kutch earthquake : કચ્છમાં 7 મિનિટના અંતરે ભૂકંપના બે આંચકા અનુભવાયા

Kutch earthquake : કચ્છમાં શુક્રવારે ભૂકંપના બે આંચકા અનુભવાયા છે. માત્ર સાત મિનિટના ટૂંકા ગાળામાં આવેલા આ આંચકાને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર અનુક્રમે 3.4 અને 2.7 નોંધાઈ છે. ભુકંપના પગલે લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

Kutch earthquake

સમાચારો અનુસાર, પહેલો આંચકો સવારે 10:12 કલાકે અનુભવાયો. તેની તીવ્રતા 3.4 હતી અને તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 20 કિલોમીટર દૂર નોંધાયું હતું.

બીજો આંચકો બરાબર સાત મિનિટ પછી એટલે કે સવારે 10:19 કલાકે બીજો આંચકો આવ્યો. તેની તીવ્રતા 2.7 હતી અને તેનું કેન્દ્ર રાપરથી 19 કિલોમીટર દૂર હતું.

આ ભૂકંપના આંચકા પૂર્વ કચ્છના રાપર અને ભચાઉ નજીકના વિસ્તારોમાં વધુ અનુભવાયા હતા. સદ્ભાગ્યે આ આંચકાને કારણે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X