બેક્રિંગ ન્યૂઝ: કચ્છથી મળી વધુ એક પાકિસ્તાની બોટ
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ જે તંગ પરિસ્થિતિ ચાલી રહી છે તે જોતા સુરક્ષા વ્યવસ્થા સધન કરવામાં આવી છે. જે બાદ આજે કચ્છ ખાતેથી વધુ એક પાકિસ્તાની બોટ મળી આવી છે. જેમાં 7-8 લોકોને બીએસએફ દ્વારા પકડવામાં આવ્યા છે. આ તમામ લોકોને બીએસએફએ કચ્છના સિરક્રિક વિસ્તારમાંથી પકડવામાં આવ્યા છે.

નોંધનીય છે કે આ પહેલા પણ ગુજરાત અને પંજાબ ખાતેની આવી સંદિગ્ધ બોટ મળી આવી હતી. જે અંગે તપાસ કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ ઉપરાંત કાશ્મીર ખાતેથી શંકાસ્પદ પત્ર સાથે કબૂતર પણ પકડાયા છે.












Click it and Unblock the Notifications
