અમદાવાદ એલજી મેડિકલ કોલેજનું નામ બદલવાની મંજીરી, હવે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ તરીકે ઓળખાશે
ગુજરાતમાં અમદાવાદમાં કોર્પોરેશન સંચાલી મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ કરવામાં આવશે તેના માટે નેશનલ મેડિકલ કમિશનના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડે મંજૂરી પણ આપી દીધી છે. જેના લીધે હવે મેડિકલ કોલ
ગુજરાતમાં અમદાવાદમાં કોર્પોરેશન સંચાલી મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ કરવામાં આવશે તેના માટે નેશનલ મેડિકલ કમિશનના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડે મંજૂરી પણ આપી દીધી છે. જેના લીધે હવે મેડિકલ કોલેજનું નામ બદલીને હવે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કરી શકાશે.

એલજી હોસ્પિટલ સંકુલમાં આવેલી અમદાવાદ મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ મેડિકલ કોલેજનુ નામ બદલીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવાનો અમદવાદ મગાનગરપાલિકાએ ઠરાવ કર્યો રહતો. આ ઠરાવ મંજુરી અર્થે દિલ્હી ખાતે નેશનલ મેડિકલ કમિનશને મોકલી આપ્યો હતો. નેશનલ મેડિકલ કમિનશના એસેસમેન્ટ ન્ડ રેટિંગ બોર્ડ તા. 5ય12ય2022ના પત્રથી આ ઠરાવ માન્ય રાખતા પત્ર લખી એણસીે જાણ કરી છે. આમ હવે એલજી મેડિકલ કોલેજ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ તરીકે ઓળખાશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમદાવાદમાં આવેલા સૌથી મોટા સરદાર પટેલ સ્ટેડીયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી કરવામાં આવ્યુ હતુ. જેને લઇને ઘણો વીરોધ પણ થયો હતો. તો તેની નારાજગી પણ જોવા મળી હતી .












Click it and Unblock the Notifications
