Lok sabha Election 2024: અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પર 19 એપ્રિલે નોંધાવશે ઉમેદવારી

Lok sabha Election 2024: ભાજપના ઉમેદવાર અને વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક માટે 19 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ભરશે.

આ પહેલા 18 એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા સીટ હેઠળ આવતી તમામ વિધાનસભા સીટો પર ભાજપ દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આમાંથી એક રોડ શોમાં ભાગ લેશે. બીજા દિવસે 19 એપ્રિલના રોજ તેઓ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવશે.

Lok sabha Election 2024

આ પહેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી 1998 થી 2014 સુધી ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડતા રહ્યા હતા. વર્ષ 2019માં પહેલીવાર અમિત શાહે અહીંથી ચૂંટણી લડી હતી.

આ ચૂંટણીમાં તેઓએ જંગી વોટથી જીત મેળવી હતી. હવે તેઓ બીજી વખત ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X