Lok Sabha Election 2024 : 3 વાગ્યા સુધી ગુજરાતમાં કેટલા ટકા મતદાન થયુ? જાણો તમામ આંકડા
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ગરમીને કારણે મતદાન ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે.
સામે આવેલા આંકડા અનુસાર, ગુજરાતમાં 3 વાગ્યા સુધીમાં સરેરાસ 47.03 ટકા મતદાન નોંધાયું છે. રાજ્યમાં વલસાડ 58.03 ટકા સાથે સૌથી આગળ તો અમરેલી 37.82 ટકા સાથે સૌથી પાછળ છે.

રાજ્યમાં મતદાતાઓને ગરમી પ્રભાવિત કરતી જોવા મળી રહી છે. એટલે જ મતદાન ધીમી ગતિએ ચાલી રહ્યું છે.
કયા જિલ્લામાં કેટલુ મતદાન?
વલસાડ - 58.05 ટકા
અમદાવાદ પૂર્વ - 43.55 ટકા
અમદાવાદ પશ્ચિમ - 42.21 ટકા
અમરેલી - 37.82 ટકા મતદાન
આણંદ - 52.49 ટકા
બનાસકાંઠા - 55.74 ટકા
બારડોલી - 51.97 ટકા
ભરૂચ - 54.90 ટકા
ભાવનગર - 40.96 ટકા
છોટાઉદેપુર- 54.24 ટકા
દાહોદ - 46.97 ટકા
ગાંધીનગર - 48.99 ટકા
જામનગર - 42.52 ટકા
જૂનાગઢ - 44.47 ટકા
કચ્છ - 41.18 ટકા
ખેડા - 46.11 ટકા
મહેસાણા - 48.15 ટકા
નવસારી - 48.03 ટકા
પંચમહાલ - 45.72 ટકા
પાટણ - 46.69 ટકા
પોરબંદર - 37.96 ટકા
રાજકોટ - 46.47 ટકા
સાબરકાંઠા - 50.36 ટકા
સુરેન્દ્રનગર - 40.93 ટકા
વડોદરા - 48.48 ટકા
જણાવી દઈએ કે, આ અંદાજિત આંકડા છે. ફાઈનલ આંકડામાં થોડા ફેરફાર જોવા મળી શકે છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
