Lok Sabha Election Results: ગાંધીનગર, વલસાડ, છોટાઉદેપુર, રાજકોટ, પંચમહાલમાં ભાજપને 1 લાખથી વધુની લીડ
Lok Sabha Election Results: આજે લોકસભા ચૂંટણી 2024 માટે મતગણતરી ચાલી રહી છે. જેમાં ભારતીય જનતા પાર્ટી સૌથી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે. ગુજરાતમાં પણ ભાજપ મોટા ભાગની બેઠકો પર આગળ છે.
ગાંધીનગર, વલસાડ, અમદાવાદ પશ્ચિમ, છોટા ઉદેપુર, રાજકોટ અને પંચમહાલ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી 1 લાખ કરતા વધારે મતની લીડ સાથે આગળ ચાલી રહી છે.
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દિનેશ મકવાણાને 1,41,216 ની લીડ સાથે 262673 મત મળ્યા છે.

છોટા ઉદેપુર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જશુભાઇ રાઠવાને 149847 ની લીડ સાથે 242127 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાને 92280 મત મળ્યા છે.
ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહને 167094 ની લીડ સાથે 209736 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલને 42642 મત મળ્યા છે.
વલસાડ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ઘવલ પટેલને 127076 ની લીડ સાથે 301728 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલને 174652 મત મળ્યા છે.
છોટા ઉદેપુર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને 130333 ની લીડ સાથે 212300 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને 81967 મત મળ્યા છે.
પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવને 154883 ની લીડ સાથે 200821 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણને 45938 મત મળ્યા છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
