For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી,રાજકીય નેતાઓ રહીયા હાજર

ભગવાન જગન્નાથજીની અમદવાદ ખાતે આજે જળયાત્રા નીકળી હતી. રથયાત્રાની તૈયારીના ભાગ રૂપે આજે ભગવાને જળયાત્રા કાઢાવામાં આવી હતી. જેમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાબરમતિના નીરથી ભગવાન જગન્નાથને સ્નાન કરવામા આવ્યું હતુ. દર વ

|
Google Oneindia Gujarati News

ભગવાન જગન્નાથજીની અમદવાદ ખાતે આજે જળયાત્રા નીકળી હતી. રથયાત્રાની તૈયારીના ભાગ રૂપે આજે ભગવાની જળયાત્રા કાઢાવામાં આવી હતી. જેમા મોટી સંખ્યામાંભાવિ ભક્તો જોડાયા હતા. સાબરમતીના નીરથી ભગવાન જગન્નાથને સ્નાન કરવામા આવ્યું હતુ. દર વર્ષે અષાડી બીજના દિવસે કાઢવામાં આવતી રથયાત્રાની પહેલા ભગવાન જગન્નાથ નદીના પાણીથી સ્નાન કરવામાં આવે છે.

HARSH SANGHAVI

આ જળયાત્રમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, પૂર્વ નાયબ મુખ્યમત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. અને ભગવાન જગન્નાથ આરતી ઉતારીને પુજા અર્ચના કરી હતી. તેમજ ભજવાને જળાભિશેક પણ કર્યો હતો.

1 જુલાઇના રોજ દર વર્ષની જેમ ભગવાન જગન્નાથની અષાડી બીજના દિવસે નગર ચર્યાએ નકળશે. ગુજરાતમા અમદાવાદની રથયાત્રા સમગ્ર દેશમાં પ્રચલિત છે. રથયાત્રાને લઇને કોઇ અનિચ્છનીય બનાવ ના બને તેને લઇને પોલીસનો પુરતો ચૂસ્ત બંદોપસ્ત પણ ગોઠી દેવામાં આવ્યો છે.

English summary
Lord Jagannath's voyage started in Ahmedabad, political leaders were present
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X